________________
શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા સહસ્ત્રાયુધને રાજ્ય સેંપીને દીક્ષા લીધેલી ને ત્યાર પછી ઘણા વખત બાદ સહસ્ત્રાયુધ દીક્ષા લીધી હોવાનું ચરિત્રમાં વર્ણન છે, છતાં અહીં બનેને એકી સાથે ક્ષેમકર મુનિ પાસે જ દીક્ષા લેતા દર્શાવ્યા છે. (ચિત્ર-૧૯). - ચિત્રાંકન અને ચરિત્ર-એ બંનેમાં આટલે બધો તફાવત કેમ થયો હશે, કે રહી ગયું હશે, એ સમજાતું નથી.
२६ यन्न दुःखेम संभिन्नं, न च भ्रष्टमनन्तरम् । मभिलाषापनीतं च तज्ज्ञेयं परमं पदम् ।।
(રિમા અષ્ટ પ્રારા).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org