Book Title: Sati Sursundari Charitram Author(s): Sushil Publisher: Jain Atmanand Sabha View full book textPage 9
________________ * श्री पार्श्वनाथाय नमः સતી સુરસુંદરી. પ્રથમ પરિચ્છેદ. (1) મહારાજ! કુશાગ્રપુરને એક ચિત્રકાર આપના દર્શન વાં છે ! " પ્રતિહારીએ મહારાજા અમરકેતુ સામે આવી બહુ જ વિનયપૂર્વક નમન કરી કહ્યું. | હસ્તિનાપુરના મહારાજા એ વખતે પોતાના અમાત્ય અને સામંતોના સમૂહ વચ્ચે બેઠા હતા. પ્રતિહારીના શબ્દોએ સૈનું ધ્યાન ખેંચ્યું. માં થી વારે એક ચિત્રકાર રાજસભામાં ધીમે પગલે દાખલ થયે. સમર્થ કલાકારને શોભે એવું તે જ તેના મુખમંડળ ઉપર તરવરતું હતું. ઘણા દિવસના લાંબા અને કંટાળાભર્યા પ્રવાસને લીધે થાક અને નિરાશાની આછી શ્યામ રેખાઓ તેમાં અંકાઈ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 354