SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ * श्री पार्श्वनाथाय नमः સતી સુરસુંદરી. પ્રથમ પરિચ્છેદ. (1) મહારાજ! કુશાગ્રપુરને એક ચિત્રકાર આપના દર્શન વાં છે ! " પ્રતિહારીએ મહારાજા અમરકેતુ સામે આવી બહુ જ વિનયપૂર્વક નમન કરી કહ્યું. | હસ્તિનાપુરના મહારાજા એ વખતે પોતાના અમાત્ય અને સામંતોના સમૂહ વચ્ચે બેઠા હતા. પ્રતિહારીના શબ્દોએ સૈનું ધ્યાન ખેંચ્યું. માં થી વારે એક ચિત્રકાર રાજસભામાં ધીમે પગલે દાખલ થયે. સમર્થ કલાકારને શોભે એવું તે જ તેના મુખમંડળ ઉપર તરવરતું હતું. ઘણા દિવસના લાંબા અને કંટાળાભર્યા પ્રવાસને લીધે થાક અને નિરાશાની આછી શ્યામ રેખાઓ તેમાં અંકાઈ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy