Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 22
________________ દુઃખો દૂર કરવા યથાશક્તિ પ્રયત્નો કરવા તે દ્રવ્યદયા અને ધર્મ ન પામેલા જીવો પ્રત્યે ધર્મ પમાડવાની ઇચ્છા કરવી અને તેવા પ્રયત્નો કરવા તે ભાવદયા, એમ દ્રવ્યદયા તથા ભાવદયા એ અનુકંપાનુણ. (૫) સર્વજ્ઞ કેવલી અને વીતરાગ એવા તીર્થકર પરમાત્માએ જે કંઈ શાસ્ત્રોમાં કહ્યું છે તે સંપૂર્ણ સત્ય જ છે. એવો દૃઢ નિશ્ચય. અત્યન્ત વિશ્વાસ તે આસ્તિકતા ગુણ. આ પાંચ ગુણો લક્ષણો) યથાશક્તિ પાળવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98