Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 31
________________ = ૩૦ = ત્રીજા વ્રતના ઉપરોક્ત નિયમો હું પાળીશ. તથા હવે કહેવાતા પાંચ અતિચારો (દોષો) સેવીશ નહિ. તે પાંચ દોષો (અતિચારો) આ પ્રમાણે છે. ન સેવવા યોગ્ય ત્રીજા વ્રતના અતિચારો ૧. તેનાથોન =ચોરને ચોરીનું કાર્ય કરવામાં સહાયક થવું, મદદ કરવી તે. ૨. તહિતાવાર =ચોરે લાવેલો ચોરીનો માલ લેવો તે. ૩. વિરુદ્ધચતિમ =રાજ્યના કાયદાનું ઉલ્લંઘન કરવું તે. ૪. રીનાથમાનાર=દેવા-લેવાનાં તોલ-માપ જુદાં જુદાં રાખવાં તે. ૫. પ્રતિરૂપ વ્યવહાર =સારા-ખોટા માલની ભેળસેળ કરવી તે. ઉપરોક્ત પાંચ દોષો લગાડીશ નહિ એવું ત્રીજું વ્રત . પાળીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98