Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 41
________________ ભોગોપભોગ વિરમણ વ્રત (બીજું ગુણવ્રત) મો=એકવાર જેનો ઉપયોગ થાય તેવી વસ્તુ, જેમ રાંધેલું ધાન્ય. ૩૫મોન=વારંવાર જેનો ઉપયોગ થાય તેવી વસ્તુ. જેમ કે કપડાં, દાગીના, સ્ત્રી વિગેરે. વિમળ=ત્યાગ. આવશ્યકતા વિનાના ભોગ-ઉપભોગનો ત્યાગ. ૭. હું મારા જીવનમાં ભોગની સામગ્રી.......... કિંમતથી વધારે અને ઉપભોગની સામગ્રી...............કિંમતથી વધારે રાખીશ નહિ. અને આ વ્રતના અનુસંધાનમાં ઘણાં પાપ કરાવનારા એવા ૧૫ કર્માદાનના વેપારો (ધંધાઓ) શક્ય બનશે તેટલા ત્યજી દઇશ. (કરીશ નહિ), આ વ્રત પાળવામાં નીચેના નિયમો યથાશક્તિ પાળીશ. પાળી શકાય તેમાં અને ન પાળી શકાય તેમાં [૪] નિશાની કરવી. વા૨ કે ૩ વારથી વધારે વાર ૧. દિવસમાં ૧ વાર, ૨ ભોજન કરીશ નહિ. ૨. પ્રત્યેક ટંકના ભોજનમાં ૫/૬/૭ અથવા યથોચિત દ્રવ્યોથી વધારે પદાર્થોનું ભોજન કરીશ નહીં. ૩. જોડીથી વધારે કપડાં સ્ટોકમાં રાખીશ નહિ .ગ્રામથી વધારે દાગીના સોનાના રાખીશ નહીં તથા ચાંદીના દાગીના..................ગ્રામથી વધારે અને અન્ય ઝવેરાતના દાગીના................ કિંમતથી વધારે રાખીશ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98