Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 56
________________ - -- -- પપ (૩) મૌખર્ય : વાચાળ૫ણે ઘણું બોલવું. કોઇની પટ્ટી પાડવી. (૪) અસમીક્ષ્યાધિકરણ : વિચાર કર્યા વિના ચપ્પ, છરી, ખાંડણીયો વિગેરે હિંસાનાં સાધનો વધારે વધારે ભેગાં ન કરવાં. . - - - - (૫) ઉપભોગાધિકત્વ : શરીરની ટાપટીપ, શોભા શણગાર, અધિક ઘણાં કરવાં અને તેનાં સાધનો જરૂરિયાત કરતાં અધિક રાખવાં. . ઉપરના અતિચારો (દોષ) લગાડ્યા વિના આ આઠમું વ્રત હું આ પાળીશ. . ' . . - ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98