Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 74
________________ II ચેત્યવંદનની વિધિ પ્રથમ ઇરિયાવહીયા કરવા તે આ પ્રમાણે ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મથએણ વંદામિ એમ ખમાસમણું આપવું. ભાવાર્થ : આ સૂત્ર દ્વારા દેવાધિદેવ પરમાત્માને તથા પંચમહાવ્રતધારી સાધુ ભગવંતોને વંદના થાય છે. પછી ઊભા થઈને નીચે મુજબ બોલવું. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ? ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિઉં. ૧. ઇરિયાવહિયાએ વિરાહણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણ, ઓસા-ઉનિંગ-પણગદગમટ્ટી-મક્કડા સંતાણા સંકમસે. ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એચિંદિયા, બેઈદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા. ૬. અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. . ભાવાર્થ : આ સૂત્રથી આપણા વડે હાલતાં-ચાલતાં જે કોઈ જીવોની જાણતાં અજાણતાં વિરાધના થઇ હોય કે પાપ લાગ્યું હોય તે દૂર થાય છે. - તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લીકરણેણં,પાવાણંકમ્માણંનિશ્થાયણટ્ટાએ,ઠામિકાઉસ્સગ્ગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98