Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 39
________________ ૬. દિમ્પરિમાણ વ્રત (પ્રથમ ગુણવત) વિ=દિશાનું, પરિમા=માપ ધારવું તે. વ્રત–નિયમ. મારા નિવાસસ્થાનથી ચારે દિશાઓમાં, ચારે વિદિશાઓમાં ઉપર અને નીચે એમ કુલ દસે દિશાઓમાં................ માઇલથી (અથવા કીલોમીટરથી) વધારે દૂર જઈશ નહિ. તેમાં યથાશક્તિ નીચેના નિયમો પાળીશ. શક્ય હોય ત્યાં 4 અને શક્ય ન હોય ત્યાં d નિશાની કરવી. ૧. એક દિશાનું માપ (ન જવાનું હોય એટલે) બીજા દિશામાં (જયાં જવાનું બન્યું છે ત્યાં) ઉમેરીશ નહીં. અમેરિકા-આફ્રિકા-ઇંગ્લેન્ડ, જર્મન અને જાપાન જેવા દેશોમાં જઇશ નહિ. (ભારત બહાર જઇશ નહિ) અથવા જવું જ પડે તો તે તે દેશોમાં .............વારથી વધારે વાર જઇશ નહિ. વિદેશોમાં જ વસતા ભાઈ-બહેનોએ પણ પોતાના નિવાસવાળા દેશ વિના બીજા દેશોમાં જવા-આવવાની ઉપર મુજબ ધારણા કરવી. જીવનમાં...થી વધારે વાર પ્લેનમાં મુસાફરી કરીશ નહિ. જીવનમાં.........................થી વધારે વાર સ્ટીમ્બર, લોંચ, હોડી અને વહાણ દ્વારા દરિયાઈ મુસાફરી કરીશ નહિ. હું ચોમાસામાં તીર્થયાત્રા વિના.... .......થી વધારે વાર બહારગામ જઈશ નહિ. ૬. ચોમાસામાં ભારતમાં જ રહીશ. (અથવા મારા છે કે ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98