Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 32
________________ ૪. સ્વદારાસંતોષ વ્રત (પદારા વિરમણ વ્રત) a = પોતાની, તારી સ્ત્રી (સ્ત્રીને આશ્રયી પુરુષોમાં જ સંતોષ–તૃપ્તિ માનવી, પ~બીજાની, તાર=પત્નીની સાથેનો વ્યવહાર, વિરમ–ત્યાગ. - હું જીવનભર મારી પોતાની પત્નીની સાથેના જ સંસારવ્યવહારમાં સંતોષ માનીશ. (અને સ્ત્રીને આશ્રયી સ્વપુરુષમાં જ સંતોષ માનીશ) પરની પત્ની સાથે, કુમારિકા સાથે, અથવા વેશ્યા આદિ સાથે સંસારવ્યવહાર કરીશ નહીં. આવા પ્રકારનું આ ચોથું વ્રત હું પાળીશ. - (પરદારાવિરમણવ્રત અતિશય ભોગી રાજા-મહારાજાઓ અને કામાસક્ત જીવો માટે જ હોય છે. માટે તેની ચર્ચા અહીં કરી નથી.) આ વ્રત લીધા પછી હું નીચેના નિયમો પાળીશ. પળાય તેમાં Mઅને ન પળાય તેમાં ડી કરીને વ્રતનું પચ્ચખ્ખાણ લેવું. ૧. હું કોઈ પણ સ્ત્રીનાં | પુરુષનાં અંગો અને ઉપાંગો કામ વિકારની બુદ્ધિપૂર્વક જોઇશ નહિ. ૨. ઉભટ વેશ પહેરીશ નહિ. જે વેશથી શરીરના અંગો દેખાય અને જોનારને વિકાર-વાસના થાય તેવાં અર્ધનગ્નાવસ્થાવાળાં અથવા અલ્પ વસ્ત્ર પહેરીશ નહિ. ૩. દિવસે બ્રહ્મચર્ય પાળીશ (મૈથુન ક્રીડા કરીશ નહિ.) ૪. હું મહિનામાં પ-૧૦-૧૨ તિથિએ બ્રહ્મચર્ય પાળીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98