Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 35
________________ III ૩૪ ---- -- - - - - ઉપરોક્ત નિયમો પાળવાપૂર્વક હું સ્વદારાસંતોષ નામનું આ ચોથું વ્રત પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ. ન સેવવા યોગ્ય ચોથા વ્રતના અતિચારો . ૧. વિવાદUT = જવાબદારી વિનાનાં પારકાનાં લગ્નો કરાવવાં, અર્ધ લગ્નો (સગપણ) કરાવવાં. ૨. પરિણીતાન= અલ્પકાળ માટે પર વડે રખાત રખાયેલી સ્ત્રીની સાથે (પરની સાથે વિવાહિત થયેલી આ પત્ની નથી એમ માનીને) મૈથુ ન સેવન કરવું તે. (સ્વદારાસંતોષીને આ દોષ સેવાય નહિ. આ દોષ જો સેવે તો તે અનાચાર બને છે.) ૩. અપરિણિતામન =ન પરણેલી અર્થાત્ કુમારિકા સાથે અથવા વેશ્યાની સાથે વિષયસેવન કરવું તે. (આ પણ દોષ સ્વદારાસંતોષીને માટે ઉચિત નથી. અનાચારરૂપ થાય છે.) ૪. નંદડા = જે અંગો કામક્રીડાનાં નથી. તે અંગોથી કામક્રીડા કરવી તે. પ. તીવોમણિ = કામવાસનાની અત્યન્ત તીવ્ર આસક્તિ રાખવી ઉપરોક્ત અતિચારો (દોષો) લગાડ્યા વિના હું સ્વદારાસંતોષ નામનું આ ચોથું વ્રત પાળીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98