Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 36
________________ ૪. પરિગ્રહ પરિમાણ વ્રત પરિષદ = ધન-ધાન્યાદિ પદાર્થો તથા મૂછ - મમતા, પરમા = માપ ધારવું. હું નીચે મુજબ ધન-ધાન્ય, સોનુ-રૂપુ વિગેરે વસ્તુઓ તથા મિલ્કત વિગેરે વસ્તુઓ ધારેલા માપથી વધારે રાખીશ નહિ. ૧. ધન = રોકડ નાણું શેરો, ફીક્સ ડીપોઝીટો વિગેરે સર્વેમાં મળીને ધન વધારેમાં વધારે................થી વધારે રાખીશ નહિ. ખરીદ ભાવે આ માપ હું ધારું છું. ૨. ધાન્ય = ઘઉં, બાજરી, મકાઇ, ચોખા, મગ વિગેરે સર્વે ધાન્ય મળીને હું વધારેમાં વધારે ઘરમાં.. કીલોથી અને દુકાનમાં કલોથી વધારે રાખીશ નહિ. ૩. ક્ષેત્ર = ખુલ્લા પ્લોટો-જમીન અને ખેતર વિગેરે............... ફુટથી કે મીટરથી વધારે રાખીશ નહિ. . ૪. વાસ્તુ = વસવાટ કરી શકાય તેવાં બાંધેલા મકાનો બંગલા-હવેલીઓ-દુકાનો-ઓફિસો વધુમાં વધુ ...................થી વધારે રાખીશ નહિ. ૫. રૂપ્ય = ચાંદીના દાગીના અથવા ચાંદી.............ગ્રામથી વધારે રાખીશ નહિ. ૧૮ ........... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98