Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ ( ૪ ) જ હાકલ છે. અને એટલા જ માટે આ સંગ્રહનું નામ “સમયને ઓળખે' રાખવામાં આવ્યું છે. આ લેખેના સંગ્રહને પ્રથમ ભાગ લગભગ પાંચેક વર્ષ ઉપર, પ્રગટ થયો હતો. આજે તેની બીજી આવૃત્તિ કાઢતાં અમને ખરેખર : હર્ષ થાય છે. આ સાથે આપેલી આ ગ્રંથમાળાની રોજના મુજબ અમદાવાદ, શામળાની પોળના રહેવાસી શેઠ નેમચંદ કચરાભાઈ, કે જેમણે મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીના ઉપદેશથી અને શ્રીયુત જેસીંગભાઈ કાલીદાસ તથા શ્રી બાલાખીદાસ લાલચંદની પ્રેરણાથી બે હજાર રૂપિયા આ સંસ્થાને અર્પણ કરી પોતાના મમ શેઠ પૂંજાભાઈ હીરાચંદ (કે જેમનો પરિચય મહાત્મા ગાંધીજી અને પંડિત બેચરદાસજીના શબ્દોમાં આ સાથે જૂદો આપે છે. ) ને સ્મારકમાં ગ્રન્થ બહાર પડાવવાની જે ઉદારતા બતાવી છે તેને માટે અમે તેમને અને ઉપદેશ આપનાર મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીને અને પ્રેરક બન્ને ગૃહસ્થને . આભાર માનીએ છીએ. અમારી ચેજના પ્રમાણે તેમણે અર્પણ કરેલી રકમમાંથી . સૌથી પહેલે આ ગ્રંથ બહાર પાડવામાં આવે છે. આવી જ રીતે તે રકમ તેમજ ગ્રન્થની ઉપજની રકમમાંથી બીજા ખાસ ગ્રન્થ બહાર : પાડીશું. આ સગ્રુહસ્થનું અનુકરણ બીજા શ્રીમંતે કરે અને . સાહિત્યવૃદ્ધિના કાર્યમાં વેગ દે, એવું અમે ઇચ્છીએ છીએ. તા. ૧-૪-૩૪ ) છોટા સરાફા ઉજજૈન દીપચંદ બાંડિયા મંત્રીશ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 310