Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકનું નિવેદન નસમાજ-શરીરમાં એક એ જ વ્યાધિ પ્રવેશ કરી ગયો ૯ છે કે જેની અસર સમાજ-શરીરના જેક અગોપાંગમાં થવા પામી છે. એ કોઈથી અજાણ્યું નથી. સમાજ-શરીરનું એક પણ અંગ નિગી છે, પુષ્ટ છે, એવું કંઈ કહેવાની હિંમત કરી શકે તેમ નથી. આવી અવસ્થામાં શાસન પ્રેમિયોનું-સમાજ હિતછુઓનું એ કર્તવ્ય છે કે, એ પડાને દૂર કરવા માટે શકય જણાના દરેક પ્રયત્ન કરી છૂટવા. | મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીને જ્યારથી એમ જણાયું કે “જાં - સુધી સમાજ શરીરમાં પ્રવેશેલે આ વ્યાધિ દુર ન થાય ત્યાં સુધી સમાજની કે ધર્મની કદાપિ ઉન્નતિ થશે નહિં, "જે આ સડાનું * પરિણામ એ આવશે કે સમાજ, શરીર દિવસે દિવસે જીણશીર્ણ થતાં થતાં કદાચ મરણપથારીએ પિવાને એને સમય આવશે.” આ વિચારને અવલંબી તેમણે, બીજી પ્રવૃત્તિની સાથે, સામાજિક લેખે " લખવાની પ્રવૃત્તિ હાથ ધરી અને ધર્મ વજના પ્રત્યેક અંકમાં ઓછામાં ઓછા એક લેખ આપીને, સમાજ શરીરનાં જુદાં જુદાં - અંગેનું બારીકાઈથી નિરીક્ષણ કરી, તેમાં રહેલે સો બતાવી આપવા સાથે તેના નિવારણના ઉપાય પણ સુચવતા ગયા. તેમણે પિતાના પ્રત્યેક લેખમાં ભય કે દક્ષિણ્ય રાખ્યા સિવાય જુદા જુદા વિષય ઉપર નગ્નસત્ય રજુ કર્યું છે. આ લેખેના સંબંધમાં અમારે કાંઈ વધારે કહેવા જેવું હોય નહિ, કારણ કે હાથકંકણને આરસીની જરૂર હોતી નથી. લેખે - ભિન્ન ભિન્ન વિષયના હોવા છતાં તે બધામાં સમયને ઓળખવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 310