Book Title: Samayak Rahasya
Author(s): Chandanmal Nagori
Publisher: Deshvirati Dharmsadhak Samaj

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના આટલા નાનાશા પુસ્તકની પ્રસ્તાવના લખવી કે કેમ એ ઘણું જ વિચારણીય થયું, છતાં પ્રકાશક સસ્થાના હેતુના ઉલ્લેખ ઈચ્છવા ચેાગ્ય લાગતાં તે લખવા પ્રેરાયા છીએ. આ સંસારચક્રમાં અનંતકાળથી પરિભ્રમણ કરતાં જીવાને આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે એ જ રસ્તા મતાવ્યા છે. એક સવિરતિ અને બીજો દેશિવરત. સવિરતિ ઘણા જ દુષ્કર ધમ હાવાથી સકાઇ તે પાળી શકતા નથી અને તે ન પાળી શકે એટલે ચારિત્ર ન લઇ શકે તેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48