________________
સામાયક રહસ્ય
પ્રથમ સુદષ્ટ કર્મને સાર એ છે કે કર્મ અનાયાસે અકારણ અનિચ્છાએ સાધારણ દષ્ટિદ્વારા બંધાઈ જાય છે. અથવા પાંચે ઇન્દ્રિયજન્ય દ્વારા દેખતાં દેખતાં કે મિત હાસ્ય દ્વારા ચાનક બંધાઈ જાય છે, તેનું ભાન માણસને રહેતું નથી. એ પ્રકારના કર્મ જેમાં રસ ન પડ્યો હોય અને ભાવ સહિત વેગ પણ ન થવા પામ્યું હોય તેવા કર્મો કે જેનાં ફંદામાં આત્મા 'ઘણું વાર આવી જાય છે અને તેનું ભાન પણ રહેતું નથી તેવા કર્મોને જ સંગ્રહ થાય છે. તેવા કર્મો સાધારણ પ્રયત્નથી, આલેચણા, પશ્ચાત્તાપ, સંવર, ક્ષમાભાવ, વ્રત, નિયમ, પચ્ચખાણ, પૂજા પ્રભાવના, નિર્જરા આદિથી કપાઈ જાય છે
બીજે બદ્ધત કર્મ–મન વચન કાયાના ચેગે નિરસભાવે સ્વભાવના કારણે કે વિષયવાસનાની તીવ્રતાનાં કારણે નિરર્થક. બિન ખાધાં, બિન ભેગવ્યા ફેગટ કર્મ બંધાય તેવા ઉદાહરણે બંધાઈ જાય છે. તે તેવા કર્મોને ક્ષય કરવા માટે વિશેષ રૂપે પશ્ચાત્તાપ, પડિક્રમામિ નિંદામિ ગરિફામિ અખાણું સિરામિની અધિક વિચારણા કરવી. ચૌમાસી, સાંવત્સરિક પડિક્રમણ કરતાં પાપને પશ્ચાત્તાપ થત રહે અને તેમાંથી પાછલ હટવા માટે તપ જ૫ ભાવના વ્રત પચ્ચખાણ થતા રહે તે નિરસભાવે પણ મન વચન કાયાના ગે સ્વાભાવિક બંધાઈ ગયા હોય તે તેઓને ક્ષય થઈ જાય છે. - ત્રીજે નિદ્ધત કમ અર્થાત જાણી જોઈને ઈરાદાપૂર્વક વિષય રસ પિષકના કારણે મન વચન કાયાના ગે સંકલ્પ દ્વારા ગાઢ પ્રેમ-ઈચ્છાથી કે અનિચ્છાથી પ્રસંગ આવ્યું કેઈના નિમિત્તથી, સહવાસથી કે પ્રસંગે ચિત આચરણને લીધે વિશેષ પ્રકારે કર્મ બંધાઈ જાય છે તેવા કર્મો સાધારણ પ્રયત્નથી કપાતા નથી. એવા કર્મસમૂહને ક્ષય કરવા માટે તે ઉગ્રતા, આત્મધ્યાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com