________________
સામાયક સ્ય
અલગ છે અને ભગવતી સૂત્રમાં બતાવ્યા પ્રમાણે આત્માની જાતિ સામાયક છે તે માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે
.
',
aner अंगे भाखिया, सामायिक अर्थ | સામાચિત્ત વન પ્રામા, પરા જૂથે અર્થે
એ રીતે જાતિ સામાયક અને સ્વરૂપ સમતા છે. માટે એ ખાખતના વધુ અભ્યાસ કરી સમજી લેવું અને શુદ્ધ સામાયક થાય તેવી ટેવ પાડવી શ્રેયસ્કર છે. અને જેમ થાય છે તે પ્રમાણે * બેસી જાએ સામાયક થઈ જશેના ઇરાદે સમય પૂરો કરવા એસી જવા આદત રાખી વિધાન શુદ્ધ ન બનાવશે તે સ્થાન પ્રથમ શુઠાણું જ રહેશે.
સામાયથી કર્યુ* કર્મ ક્ષય થાય છે?
ઘણાં કહે છે કે સામાયકથી બધા કર્મા ક્ષય થઈ જાય છે અને એવ’ભૂત નચે કરનારને તેા કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. જ્યારે આઠ પ્રકારની સામાયક અને આઠે કર્મોના ક્ષય. એમ માન્યતા હાય તે પછી પૂજા વ્રત નિયમ જપ તપ
ભાવના
ભક્તિ માદિની શું જરૂર છે? જ્યારે સહજમાં કમ કપાઈ જતા હાય તા સુગમ માર્ગને છાંડી કઠિન માર્ગમાં શા માટે જઈએ ? આની શંકાનું સમાધાન કરતાં એ જાણી લેવું આવશ્યકીય છે કે કર્મ બંધ કઈ રીતે થાય છે અને કપાય છે તેનું વિશેષ સ્વરૂપ તે પ્રથાંતરથી જાણી લેવું. અહીં તે સ ંક્ષેપમાં બતાવવામાં આવે છે તે ઉપર ધ્યાન આપવું.
કર્મ મધના ચાર પ્રકાર
કબંધ ચાર પ્રકારના હાય છે પ્રથમ સુષ્ટ, ખીજે બખત, ત્રીજે નિશ્ચત અને ચેાથે નિકાચીત. એ ચારેનાં સંક્ષિપ્ત વિવરણ એ પ્રકારે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com