________________
સામાયક રહસ્ય
ભાઇ પુણીઆએ ઉત્તર આપ્યા કે વ્યવહારિક દશા તે આપણી ખરાબ થઇ નથી પણ આત્મચિંતવનનાં માર્ગમાં ક્ષતિ આવી ગઈ. ખબર નથી પડતી કે મારા હાથે એવુ' અનિષ્ટ કાર્ય શું થઈ ગયુ છે કે જેથી સામાયકમાં મનપરિણામ સ્થિરભાવે રહ્યા નથી. મારા આત્મચિ ંતવનની ધારા તૂટી. મનેવૃત્તિ મલિન ચઇ, તેથી ઉદાસી આવી ગઈ છે.
કર
અન્ને પતિ-પત્ની વાતેામાં એઠા ઉદાસીનું કારણ તપાસતાં પુણીયાને સ્વભાર્યા કહે છે-સ્વામીનાથ ! એક વાત મને યદ આવી છે કે ગઇ કાલે સવારે પાસીને ત્યાંથી વગર પૂછે અગ્નિ લાવી હતી, માટે તે કારણ તે નહી હૈાય. સાંભલતાં વેંત ભાઇ પુન્નીયાને તે। હદથી વધારે આનદ થયે. જે રાગની દવા શેષતા હતા તેનું નિદ્વાન હાથ લાગવાથી ખુશીમાં આવી ગયા અને વિચાર કરી તેનું નિવારણ કરવા માટે ભાર્યાને પાડાસીને ત્યાં ક્ષમા માંગવા મેકલી અને પેાતે દુઃખ ભેગવી રહ્યા હતા તેથી વિરામ લઇ સુખી થયા. તે પછી તે જે પ્રકારે સામાયક કરતા હતા તેજ પ્રમાણે થવા લાગી.
આટલી હકીકત ઉપરથી સમજી શકાય છે કે શુષ્ય સામાયક કરવા માટે ભાઈ પુણીયાના કેટલા દરજ્જે પ્રયત્ન હતા અને તેમની સામાયક જોડે આપણી સામાયકની કીમત કરાવવી છે તે આપણે શુદ્ધ સામાયક માટે કેટલા પ્રયત્ન કરીએ છીએ. એ પ્રમાણે બન્નેની સરખામણી કરશું તે આપણી સામાયકે કયાં સ્થાન લીધું છે અને આપણે કયા પગથિયા ઉપર ઊભા છીએ તે સહેજે જણાઇ આવશે. સામાયમાં સાત નય
સામાયક સાતે નચે થઇ શકે છે. જેને જે નયદ્વારા કરવી હાય ઘટી શકે છે. પ્રથમ નૈગમનયદ્વારા અશગ્રાહી વસ્તુનાં અંશને વસ્તુ માને તે રીતે સામાયકના ચેડા પણુ અંશ હાથ આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com