________________
સામાયક રહય
ગયા હોય તે નાગમનચદ્વારા સામાયક માની લેવું જોઇએ.
ખીજે સંગ્રહનય કહે છે કે સત્તાગ્રાહી વસ્તુની સત્તાને વસ્તુ માને એ ન્યાયે શુધ્ધ સ્વરૂપ જે સમતા સહિત હોય અને સમતા બતાવનારું હાય તા એ નય દ્વારા સામાયક માને છે.
ત્રીજે વ્યવહાર નયથી વસ્તુ દેખવામાં આવે છે તે અનુસાર કાઈ સામાયક લઈ બેઠા હાય તેને ઉપકરજી, વેષ આદિથી સહિત જોઈ કહી શકાય કે સામાયકમાં છે.
૩:
ચેાથે ઋજીસૂત્રનય અર્થાત્ પરિણામગ્રાહી વમાનને માનતા ડાય, સામાયકને વેષ લઈને બેઠા છે પણ આચારની શિથિલતા હાય તે તેને ઉપયેગી માનતા નથી. જેની સામાયક ઉપયાગ સહિત છે તેને જ યથાર્થ સામાયક હાય એ નયદ્વારા માનવામાં આવે છે.
પાંચમે શબ્દનયદ્વારા અસલ વસ્તુ નિજ ગુણુને માને છે તેથી એ નયદ્વારા નિજ ગુણપર્યાયવાલી સામાયક હોય તેને જ સામાયક કહે છે.
છઠ્ઠું સમભō નય બતાવે છે કે પૂર્ણરૂપ માનવી અને એ પ્રકારની વૃત્તિ માં આવે છે.
અશન્યૂન વસ્તુને પણ અપ્રમત્ત ગુણુઠાણું ઉદય
સાતમે એવ’ભૂત નય તા સમ્પૂર્ણ વસ્તુ હોય તે જ વસ્તુ માને છે. એવી દશા જેએની સામાયકની હોય છે તેમને તે કેવલજ્ઞાન દશા આવી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઉપર બતાવ્યા પ્રમાણે સાતે નચે સામાયક થઈ શકે. જેવી જેની ભાવના અને શક્તિ. એમ તે આત્મા દ્રવ્યથી અક્ષય,
૩
www.umaragyanbhandar.com