SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયક રહય ગયા હોય તે નાગમનચદ્વારા સામાયક માની લેવું જોઇએ. ખીજે સંગ્રહનય કહે છે કે સત્તાગ્રાહી વસ્તુની સત્તાને વસ્તુ માને એ ન્યાયે શુધ્ધ સ્વરૂપ જે સમતા સહિત હોય અને સમતા બતાવનારું હાય તા એ નય દ્વારા સામાયક માને છે. ત્રીજે વ્યવહાર નયથી વસ્તુ દેખવામાં આવે છે તે અનુસાર કાઈ સામાયક લઈ બેઠા હાય તેને ઉપકરજી, વેષ આદિથી સહિત જોઈ કહી શકાય કે સામાયકમાં છે. ૩: ચેાથે ઋજીસૂત્રનય અર્થાત્ પરિણામગ્રાહી વમાનને માનતા ડાય, સામાયકને વેષ લઈને બેઠા છે પણ આચારની શિથિલતા હાય તે તેને ઉપયેગી માનતા નથી. જેની સામાયક ઉપયાગ સહિત છે તેને જ યથાર્થ સામાયક હાય એ નયદ્વારા માનવામાં આવે છે. પાંચમે શબ્દનયદ્વારા અસલ વસ્તુ નિજ ગુણુને માને છે તેથી એ નયદ્વારા નિજ ગુણપર્યાયવાલી સામાયક હોય તેને જ સામાયક કહે છે. છઠ્ઠું સમભō નય બતાવે છે કે પૂર્ણરૂપ માનવી અને એ પ્રકારની વૃત્તિ માં આવે છે. અશન્યૂન વસ્તુને પણ અપ્રમત્ત ગુણુઠાણું ઉદય સાતમે એવ’ભૂત નય તા સમ્પૂર્ણ વસ્તુ હોય તે જ વસ્તુ માને છે. એવી દશા જેએની સામાયકની હોય છે તેમને તે કેવલજ્ઞાન દશા આવી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઉપર બતાવ્યા પ્રમાણે સાતે નચે સામાયક થઈ શકે. જેવી જેની ભાવના અને શક્તિ. એમ તે આત્મા દ્રવ્યથી અક્ષય, ૩ www.umaragyanbhandar.com
SR No.035232
Book TitleSamayak Rahasya
Original Sutra AuthorN/A
AuthorChandanmal Nagori
PublisherDeshvirati Dharmsadhak Samaj
Publication Year1947
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy