________________
| વીરા નિત્ય નમઃ | સામાયક રહસ્ય ભગવન્ત પરમાત્માએ બાર વ્રત શ્રાવકને માટે બતાવ્યા તેમાં નવમા પદે સામાયિક વ્રત બતાવી સમજાવ્યા છે કે સામાચક દરરોજ કરવાની ક્રિયા છે માટે જૈન ધર્મ પામ્યા છે તે એને આદર કરજો અને એના ભેદાનભેદને સમજી આત્મકલ્યાણ ના માગે વલજે. * સામાયક શબ્દ જૈન સમાજમાં તો એ ઘરગતુ થઈ ગયે છે કે બાલ, યુવા, વૃદ્ધ ભલે સામાયક દરજ ન કરતાં હોય છતાં એ નામ અને તેની સામાન્ય ક્રિયાથી વાકેફ હોય છે. તેમાં કોઈ પોતે કરવાથી, કેઈ વડીલને કરતા જેવાથી, કેઈ ઉપાશ્રય જવાથી અને કેઈ સામાન્ય સામાયકની ચોપડી ભણતા જાણતા હોય છે. તેમાં જોઈતા ઉપકરણને માટે પણ નવું બતાવવા જેવું નથી; માટે સામાયક માટે વધુ સમજાવવા જેવું રહેતું નથી.
સામાયકને સામાન્ય અર્થ તે સમય અર્થાત સમતાની પ્રાપ્તિ. તે પ્રાપ્ત થયે સમાધિ આવે છે અને શાંતમય જીવન વ્યતીત થાય છે. તેથી શ્રાવક સમુદાયમાં સામાન્ય વર્ગ પણ તે કરવાથી આદરવાથી લાભનું કારણ સમજે છે. ભગવા પરમાત્માએ સામાયકના બે ભેદ બતાવ્યા છે તેમાં પ્રથમ દરજજે સર્વવિરતિ સામા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com