Book Title: Samayak Rahasya
Author(s): Chandanmal Nagori
Publisher: Deshvirati Dharmsadhak Samaj

View full book text
Previous | Next

Page 15
________________ સામાયક રહસ્ય ઢંઢણ મુનિની તે વાતજ ન્યારી છે. તેઓ શ્રીકૃષ્ણ મહારાજના પુત્ર હતા વૈરાગ્ય પામી સર્વવિરતિ સામાયક અંગીકાર કર્યા પછી અભિગ્રહ લીધે કે મારા પ્રભાવે આહાર મલે તે લે. માસોપવાસી તેઓ એકદા પાત્રમાં પોતાના પ્રભાવે આહાર આવેલે જાણ ભગવન્ત શ્રી નેમિનાથ પાસે આવી પૂછતાં શ્રી કૃષ્ણમહારાજાના પ્રભાવે મલે જાણું તરત પરઠવવા નિકલ્યા. ત્યાં પરઠવતાં ભાવના વધી. શુદ્ધ પરિણામની ધારા વધતી ગઈ અને તે જ ઠેકાણે કેવલજ્ઞાન પામ્યા. તેઓની સંપૂર્ણ વિગત આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં મળી શકશે. મેતાર્ય મુનિની વાત તે ઘણી વખત સાંભળી હશે, માસખમણને પારણે આહાર માટે ફરતાં જ્યારે સનીને ઘેર આવ્યા તે સમયે વિનય સાથે સત્કારતાં માદક વહેરી પાછા ફરે છે તે સમયે સોનીએ ઘડેલા સેનાના જવ અદ્રશ્ય થતાં સોનીને વહેમ મુનિ ઉપર થતાં તપાવ્યા અને કાચા ચામડાની વાધરી માથા ઉપર લપેટી તડકે ઉભા રાખતાં અપાર વેદનાના કારણે પરિષહ સહન કરવા છતાં સમભાવે રહી આત્મપરિણતિથી ન ડગ્યા અને કેવલ જ્ઞાન પામી સિદ્ધ અવસ્થાએ પહોંચ્યા. તે પછી સોનાના જવ કાંચ પક્ષીની રિષ્ટમાંથી નિકલતાં સોનીને પશ્ચાત્તાપ થયે અને શ્રેણિક મહારાજનાં ભયને કારણે સોની પણ સર્વવિરતિ, સામાયિક અંગીકાર કરી આત્મસાધનામાં તત્પર થયો પણ પિતાનાં બચાવની ખાતર મેતાય મુનિએ ક્રૌંચ પક્ષીને સનીના જવ ચરતે જેવા છતાં પણ તેની પ્રાણુરક્ષા અથે તેનું નામ બતાવ્યું નથી. તેમની કથા આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં મળી શકશે. " સુકેશલ મુનિની વાત કદાચ ન સાંભળી હેય. એમણે તે સવવિરતિ સામાયક અંગીકાર કર્યા પછી પિતાની માતાને જીપ જે સિંહણનાં ભાવમાં હતા તે દ્વારા પોતાના શરીરને ચીરતાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48