________________
સામાયક રહસ્ય
૨૭
ત્યાગ છે. અને તે હું પોતે કરીશ નહી અને બીજાની પાસે કરાવીશ નહી. એમ ત્રણ યાગ અને એ કરણ લીધા છે. ત્યારે ત્રીજો કરણ અનુમાઇન તેા ખુલ્લા રહ્યો, માટે સાવદ્ય અને પાપના કામેાની અનુમેદના કરવામાં આવે તે અતિચાર તે નહી લાગશે !
ઉત્તર-વાત સમજવા જેવી છે. જ્યારે ત્રણ ચેાગથી પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે મન વચન કાયાથી સાવદ્ય કાર્ય કરશું નહી. એ પ્રતિજ્ઞાથી ત્રણ ચેાગ તા દ્રઢ 'થઈ ગયા, તે પછી કરણુ ખુલ્લા રહ્યા તેમાં એ કરણે-કરવું કરાવવુ. એના ઉપર તે પ્રતિબંધ મુકાયા છે પણ અનુમેદન કરણ ખુલ્લા છે. એ વસ્તુ ખારીક દૃષ્ટિએ વિચારો તા ત્રીજી કરણ તે પેાતાની મેળે ગૌણુ થઇ જાય છે. ઉદાહરણથી સમજી શકાશે કે કેઈ માજીસ પાતે ઝેર ખાતે નથી, તા બીજાને પણ ન ખવરાવે અને ન ખવરાવે તેા ખાનારનું અનુમેાદન કેમ કરે ? અને કરે તે મૂખ ગાય માટે ત્રણ ચેગ અને એ કરણે પચ્ચખાણ લેવાય છે તેમાં ત્રીજા કરને માટે અવકાશ નથી.
વિશેષમાં ત્રીજા કરણને છેડી દેવાનુ કારણ એમ પણ થઈ શકે છે કે સાવધ કાર્યો કરવા નથી, કરાવવા નથી અને સામાયકનાં સમયમાં બાહ્ય દષ્ટિથી અનુમેદન પણ કરતા નથી પણ અનુમેદનના મુખ્ય કાર્યકર્તા મનાય છે, વચન એના પ્રધાન છે માટે એક ઉદાહરણથી સમજી લે કે સામાયકમાં બેઠા હોઇએ તે સમય પહેલાંના વ્યાપાર ઉભા હાય તેનાં અંગે અનુકુલ ભાવ ખીજાના મેઢ સાંભલવામાં આવે તે સામાયકદશામાં રહેવા છતાં અંતરમાં ખુશી ઉત્પન્ન થાય અને અદરને અવાજ અનુમેદનામાં લાગી જાય. એ પ્રમાણે થતુ હાય કે થાય તે ત્રીજી કરણ ખુલ્લું હાવાથી અતિચાર ન લાગી શકે એમ અનુમાન થાય છે. અને સામાયક તા . વર્તમાનકાલમાં લીધેલુ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com