________________
સામાયક રહસ્ય
તે પ્રકારનાં કામો ફરીવાર આચરણમાં ન મુકાય. આપણે પહેલાં વિચારી ગયા તે પ્રમાણે નિંદા તે ભૂતકાળમાં થઈ ગયેલા કામની જ થાય છે. ભવિષ્યકાલે ઉદયમાં આવશે તે કામને અનુભવ ન થવા પામ્યા હોય તે નિંદા કયા પ્રકારે કરી શકાય? માટે ભૂતકાલમાં કરેલા પાપથી ભય પામવા માટે નિંદામિ શબ્દનો ઉપવેગ કરવામાં આવ્યો છે. હવે આત્મસાક્ષીએ વિચાર કરે કે એ બાબતનો વિચાર સામાયકમાં કેટલી વખત કરી શકયા છે ? નકારમાં ઉત્તર આપશે તો સામાયક કરવા છતાં કયે સ્થાને ઊભા છો તેને વિચાર પતે જ કરી લેશે.
વર્તમાનમાં પાપથી ઘણું ત્રીજી પ્રતિજ્ઞા એ લેવાઈ છે કે ઘણા કરું છું. તેનાથી કે મારાથી થઈ ગયેલા દુષ્કૃત્યની. હવે વિચારવાની એ બાબત છે કે નિંદામાં અને ઘણામાં શું ભેદ છે? નિંદા તે ભૂતકાલનાં પાપની અને તે પ્રકારનાં જ કાર્યો વર્તમાનમાં સામે આવે તે તે પ્રતિ ઘણ અને જે પ્રતિ વૃણ થાય છે તે બાજુ મન જતું નથી અને ઘણું થયા પછી પ્રેમ ન થાય તે આચરણ પણ ન થાય અને આવા પાપાચરણે તરફ પગ પણ ન મુકાય. સમજી શક્યા છે તે આત્મસાક્ષીએ વિચાર કરે કે એ પ્રકારની વિચારણ સામાયકમાં કેટલી વખત કરી શક્યા છે ? નકારમાં ઉત્તર આપશે તે સમજવાનું કે હજી તમારી કરેલ અને કરે છે તે બહુ સુધારણા માંગે છે.
પાપનાં કામેથી બચવાનો ઉપાય ચેથી પ્રતિજ્ઞા “અખાણું” અર્થાત્ આત્મા અને સિરામિ” અર્થાત ત્યાગ કરવું, છાંડવું, છેડવું. આ પ્રતિજ્ઞા તે ઘણી
સહાયક થાય તેવી છે. એનું ક્ષેત્ર તે ઘણું લાંબું અને વિશાલ * છે. પહેલાં બતાવેલ ત્રણે બાબતેને ભૂતકાલ અને વર્તમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com