________________
સામાય રહસ્ય
૨૫
અને જે પચ્ચખાણેામાં સમયના નિર્દેશ નથી તેના સમય તેઓછામાં ઓછે એ ઘડીની મર્યાદાના સમજવા જોઇએ. માટે વિશેષ ખુલાસા જોવા ઈચ્છા હાયતા ધર્મ સંગ્રહ નામના ગ્રંથમાં પૃષ્ઠસ ંખ્યા ૧૮૫ માં જોઈ લેવું. વિશેષમાં અપેક્ષા પણ જોવાની. જેવી રીતે નાકારસીનાં પચ્ચખાણુમાં સમયના નિર્દેશ નથી પણ તેના સમય એ ઘડીના બતાવવામાં આવ્યેા છે. ઘણા ભાગે આપણા પૂર્વાચાર્યાએ એ ઘડીથી એછા સમયના પચ્ચખાણુ રાખ્યા નથી તેથી સામાયક માટે પણ બે ઘડી જ સમજવી. તદુપરાંત એ ઘડીથી વધુ સમયનાં પચ્ચખાણ છે. પેરિસિ આદિ તેઓમાં સમયને નિર્દેશ છે અને અપેક્ષા પણ જોવાની હાય છે. જેવી રીતે અભિગ્રહનાં પચ્ચખાણમાં સમયને નિર્દેશ નથી પણુ લેનાર સમજી શકે કે અભિગ્રહ લે ત્યાં સુધીનું પચ્ચખાણ છે. એવી રીતે વિગય લેનાર સમજી શકે કે સવાર સુધીના ત્યાગ છે, માટે અપેક્ષાએ જાણી લેવું જોઇએ માટે સામાયકના પચ્ચખાણુને એ ઘડીને સમય માનવે શાસ્ત્રોકત અને યથા જિનભગવન્તકથિત સમજવુ જોઇએ. એજ જાવ નિયમના ભાવાર્થ જાણુવે.
જાનિયમ'ના અર્થ તે ઠીક પણ આગલ “પન્નુવાસામિ’ ને અથ શું સૂચવે છે કે પર્યું પાસના અર્થાત્ પાલન થાય ત્યાં સુધી” ના પચ્ચખાણ છે. એથી પણ કાલમર્યાદા સિદ્ધ થતી નથી.
ઉત્તરમાં સમજી લેવાનું કે કાલમર્યાદા તે વાસ્તવિક છે છતાં આગલ કહેવામાં આવે છે તે શબ્દના અર્થે ધ્યાનમાં લેશે તે શંકાનું સમાધાન સહેજમાં થઈ જશે.
સામાયકનાં પચ્ચખાણમાં જ દુવિહે જે પાદ આવે છે તેના અર્થ એ થાય છે કે એ કરણ અને ત્રણ ચેાગથી પચ્ચ માણુ કરૂ છુ. અને મન વચન કાયાથી સાવદ્ય વ્યાપાર અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com