________________
સામાય રહય
જાણવાની ઈચ્છા ધરાવનારાઓએ સઉથી પહેલાં એ જાણી લેવા પ્રયત્ન કરે જોઈએ કે આઠ પ્રકારના સામાયક, એમાંથી આપણને
ક્યા પ્રકારની સામાયક ઉદયમાં આવે છે અને અમારા વિધિવિધાન કેટલા શુધ્ધમાન અને યથાર્થ છે, અમારી આરાધના અમને કેટલે દરજજે લાભદાયી થઈ શકશે આવી બાબતને વિચાર કરે આવશ્યકીય છે.
વિચાર કરતાં જણાય છે કે હાલમાં છઠ્ઠા નંબરની સામાયક જે પાપરહિત આચરણાવાળી અનવદ્ય સામાયક છે તે -ઉદયમાં આવે છે. આપણા સમુદાયમાં એ નંબરની સામાયીક કરનારા ઘણાં મળી શકશે. પાપરહિત આચરણવાલી સામાયકથી આત્માને કેટલે લાભ મળી શકે છે એ પણ જાણવું જોઈએ. સામાન્યતઃ એ જ સિદ્ધ થાય છે કે જ્યાં સુધી સાવદ્યાગ પાપવાળી આચરણ ન થાય ત્યાં સુધી તેટલા જ સમયમાં મળી શકહ્યું હોય તો જ લાભ પણ આત્મજાગૃતિ આવ્યા પછી સ્થિરભાવે જે ટકી શકે તે પ્રમાણમાં તો નહી જ, માટે એ વિષયને ધ્યાનમાં રાખી આપણે સામાયકના પચ્ચખાણ ઉપર વિચાર કરીએ, તેથી આપણુ ચાલુ વિષયને ખુલાસે સહજે થઈ શકશે.
સામાયકમાં કરેમિ ભંતે करेमि भंते सामाइयं सावजं अगं पश्चखामि नाव नियमं पज्जुशाप्तामि दुविहं तिविहेणं मणेणं वायाए कापणं न करेमि न कारवेमि तस्स भते crawfમ વિંછામિ નાવિ અciાળ વાનરામ || ભાવાર્થ-હે ભગવંત! હું સામાયક વ્રત ગ્રહણ કરૂં છું તેથી મને સાવઘાગનો ત્યાગ થશે અને જ્યાં સુધી એ લીધેલા નિયમને સેવન કરતો રહું-પાલતો રહું ત્યાં સુધી ત્રણ પ્રકારના યોગથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com