________________
સામાયક રહસ્ય
પ્રથમ સમવાય સામાયક માટે કહ્યું છે કે ચૌદ રાજલેકનાં જીવા પર સમતા ભાવ રાખવા અને અસંગત પ્રસંગ ઊલા થાય તા પણ સમતા ભવના ત્યાગ ન કરે અને જગતના સર્વે જીવે પ્રતિ સમભાવ રાખે તેને સમવાય સામાયક કહેવામાં આવે છે. તે ઉપર દમદત મુનિની કથા કહેલી છે.
૧
ખીજી સર્માંચક સામાયકવાલાએ જગતનાં તમામ જીવે પ્રતિ દયાભાવ રાખવા. પેાતાનુ ભલુ ઇચ્છનારા અને પૂરું ચિંતવન કરનારા પ્રત્યે તેમજ સુખ આપનારા અને કષ્ટ આપનાર પ્રત્યે સરખા ભાવ રાખવે. તે ઉપર મેતા મુનિનું દૃષ્ટાન્ત મતાવવાનુ આવ્યુ છે.
ત્રીજી સમવાદ સામાયકવાલાએ રાગદ્વેષના ત્યાગ કરવા. ચથા-વ્ય થત વચન ઉચ્ચારવું અને ખેલતાં વાત કરતાં કોઈ પણ પ્રકારે કર્મ બંધ ન થઇ જાય, ખીજાના આત્માને પણ દુઃખ ન થાય અને પેાતાનુ મતભ્ય પણ સિધ્ધ થાય તેવી પ્રવૃત્તિ રાખનારને સમવાદ સમાયક ઉયમાં આવે છે. તેની ઉપર શ્રી કાલકાચાર્ય મહારાજનુ દ્રષ્ટાન્ત આવે છે.
ચેથી સમાસ સામાયક કેાને કહે છે કે થાડા અક્ષરે વધારે તત્ત્વ જાણી લેવાય અને ઈશારા માત્રથી બતાવેલ સ્વરૂપને સમજી લે અને આત્મચિંતવનમાં એકાગ્રતા રાખી પેતાનાં કર્મ સમુદાયને હટાવવા આત્મજાગૃતિ કરતા રહે તેના ઉપર ચલાતી પુત્રનું ઉદાહરણ બતાવવામાં આવ્યું છે.
પાંચમી સ ંક્ષેપ સામાયકના ભાવાર્થ એ થાય છે કે થાડા અક્ષરે સમજીને કના નાશ કરી શકે. દ્વાદશાંગીને વિશેષ પ્રકારે અર્થ ચિંતવન કરે તેથી આત્મા ઉન્નત અવસ્થાએ આવે અને વિશેષાથથી આત્મજ્ઞાનની દૃઢતા થાય. જ્ઞાન વિસ્તરિત થાય તે ઉપર લૌકિક પડિતની કથા બતાવવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com