________________
२०
સામાયક રહસ્ય
સ્કાર કરી. અને આવી દશા આવી જાય તો સમજી લેજો કે આત્મા કુષ્ટથી મચી ગયેા છે. જ્યારે આટલી અવસ્થાએ પહાંચો જશે તે પછી અપ્પાણુ વાસરામિ તો મકરધ્વજનું કામ કરશે. ભવિષ્યમાં અાગ્ય માર્ગે જતાં અટકાવવામાં પહેરેગીરનુ કામ કરશે, માટે સાવધાન થઈ ક્રિયા કરશે। જેથી આત્મકલ્યાણ થશે.
જ્યારે ઉપર બતાવ્યા અનુસાર ક્રિયા પૂરી થઈ જાય તે પછી ફરી એક વખત પ્રેતાનાં આસનને સ ંભાલે અને શુદ્ધમાન હૃદયે આખા મીંચીને કાઉસગ્ગ મુદ્રામાં સ્થિત થઈ જાઓ. પછી શ્વાસને રાફા, પાછા બહાર કાઢો, ફરી રાકેા. એમ કરતાં કરતાં તમને પ્રતીત થઈ જાય કે શ્વાસ હૃદય પટ ઉપર રાકાઇ રહી શકે છે તો તે પછી વધુ જાણવાના પ્રયત્ન કરો પણ હૃદયમાં શું જોવા એ પ્રયત્ન શરૂઆતમાં કરશે નહી. જ્યારે તમારાં મન વચન કાયાનાં ચેાગા એકીકરણપૂર્વક હ્રદય પર સ્થિર રહેવા લાગશે ત્યારે એક અનુપમ આનંદ પેાતાની મેલે પ્રાપ્ત થશે. આવી સ્થિતિમાં આવ્યા પછી તમે પેાતાને કોઇ ઉચ્ચ સ્થાને જોશે. પછી આગલ શુ એવું? શું કરવું ? એ વિગત કોઇ જાણકાર મુનિમહારાજને કે ગુરુગમદ્વારા જાણકારી મેલવી આગલ વધશે. અસ્તુ.
સામાયકના આઠ પ્રકાર
सामाइयं समइयं सम्बाओ समास संखेवे। अणवा च परिष पच्चखाणे थ ते अट्ठा ॥ १ ॥ ભાષાશાસ્ત્રકાર મહારાજાએ આઠ પ્રકારની સામાયક બતાવી છે તેમાં (૧) સમવાય સામાયક. (૨) સમયિક સામાયક (૩) સમવાદ સામાયક. (૪) સમાસ સામાયક. (૫) સક્ષેપ સામાયક. (૬) અનવદ્ય સામાયક. (૭) પિરના સામાયૅક અને (૮) પ્રત્યાખ્યાન સામાયક બતાવવામાં આવી છે. તેની સક્ષિસ વ્યાખ્યા આ પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com