________________
સામાય રહસ્ય
રાખવાને અભ્યાસ ન હશે તેઓ રાખવા પ્રયત્ન કરશે તે માથું : ચઢી જશે અને ભ્રમર ચક્કરમાં પડી જશે. આખે આગળ અંધારા આવશે માટે ઉતાવલ કરશે નહી. ધીમે ધીમે અભ્યાસ વધારતા જશે તે પીડા દલશે અને અભ્યાસ વધશે. સૌથી પ્રથમ એ માર્ગમાં પ્રવેશ કરતાં આંખ મીંચીને ધ્યાન કરવું જોઈએ, અને સુખપૂર્વક જેટલો સમય રાખી શકે, રાખી આંખો ઉઘાડવી ફરી બંધ કરી ઉઘાડવી. એમ કરતાં અભ્યાસ વધારતા જવું તેથી થાક લાગશે નહી અને સુખે સુખે અભ્યાસ વધશે. હિમ્મતવાન મનુષ્ય વધુ કરે તે ના નથી પણ નાસીપાસ ન થવાય તે હેતુઓ નિયમપૂર્વક કરવામાં લાભ દેખાય છે.
કાઉસગ્ગ કરતા આખું અંગ ઢાંકી દેવાથી સામાયક આશ્રી કાયાનાં બાર દેષ બતાવ્યા છે તેમાંથી અગ્યારમો દેષ લાગી જાય છે. આસનની સ્થિરતા ન રાખી શકે તે કાયાના દેમાંથી પહેલે દેષ લાગી જાય છે. સ્થિર થયા પછી ચારે બાજુ જેતે રહે તે બીજે ષ લાગી જાય છે. એ પ્રમાણે દેશે બતાવી આત્માને વધુ સચેત કરવામાં આવે છે તેથી માનવી ભયને માર્યો સાવધાન થઈ પિતાના સામાયક વ્રતમાં કાઉસગ ધ્યાનમાં સમાધિમાં રહી શકે. ભગવન્ત પરમાત્માએ તે આપણને બચાવવાનાં અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઘણું ઉપાયો બતાવ્યા છે છતાં જાણકારી મેળવ્યા પછી પણ સામાયક આદરીને કઈ દીપક લઈ કૂવામાં પડે છે તેને આડે કેણ આવે? માટે સામાથકનાં બત્રીશ હે યાદ રાખી. દષ્ટિસ્થિરતાને અભ્યાસ વધારી યથાર્થ રૂપે સામાયક-કાઉસગ્ગ ધ્યાન કરશે તે કલ્યાણ થશે.
સામાયકમાં આત્મજાગૃતિ સામાયક લઈને આત્મજાગૃતિ કરવી હોય તે નિર્વિન સ્થાને બેસવું. અભ્યાસ કરવા માટે પાછલી રાત્રિને ચાર પાંચ વાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com