________________
૧૩
સામાયક રહસ્ય
થાય છે. નિર્મુધ્ધિ બુધ્ધિમાન થાય છે. વાયપ્રકૃતિ વધેલી હોય તે તેની વિષમતાથી મુક્ત થવાય છે. મબુદ્ધિ હાય તે વિચારવાન થાય છે અને ભાવનાશુધ્ધિ થતી રહે છે. વિચારણ શક્તિ વધે છે તેથી જ તે ભગવન્ત પરમાત્માનું જીવનચરિત્ર વર્ણન કલ્પસૂત્રમાં આવે છે તેમાંથી જાણી શકાય છે. ભગવન્ત તપસ્યા કરતા હતા ત્યારે ધ્યાનસ્થ થઈ જતા અને સ્થળે સ્થળે કાઉસગ્ગ ધ્યાને સ્થિત રહેવાના દાખલા મલે છે, તેથી કાઉસગ્ગની ક્રિયાને ઘણાં પ્રેમથી કરવી ઘટે અને તેના ભેદાનભેદને ગુરૂગમથી જાણી લેવા જોઈએ. વધુમાં વિશેષ જાણવાની ઈચ્છા હોય તે આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ગાથા ૧૫૪૬ જાણી લેવું. તદુંપરાંત ઘણાં સૂત્ર-પ્રકીર્ણ ગ્રંથામાં તે બાબતનું વિવેચન છે.
કાઉસગ્ગમાં શાંતિ સમાધિ સમાનતા એકાગ્રતા ન આવી હાય તે। આરાધના પણ અધૂરી સમજી લેવી. સમતાવત આવે તા ગુણગ્રાહ્યતા પણ ન આવી શકે માટે કાઉસગ્ગ ક્રિયામાં વિશેષ પ્રકારે સાવધાન રહેવુ જોઈએ. પેતાના કર્મ પાતલા કરવા સ્વગુણપર્યાયમાં આવવું. હાય તે ઉત્સર્ગ સ્થિતિએ પહેાંચવા માટે કાઉસગ્ગ અતિ પ્રેમ સહિત કરતા રહેજો.
કાઉસગ્ગ કરવા પહેલાં અરિહન્તચેઈઆણુસૂત્રમાં જે પાઠ ખેલાય છે તેને સ્મરણુ રાખી આગલ વધજો. શું કહ્યું છે ? સદાર મેદાવ વિધા બાલ
अण्णुप्पेद्दाप बट्टमाणी ठामि काउसगं ॥ ભાવાર્થી-સમજી લેજો શુ કહ્યુ છે કે હું કાઉસગ્ગ વધતી શ્રધ્ધાથી બુધ્ધિથી ધૃતિથી વિશેષ પ્રોતિ-સ્મૃતિ સહિત અનુપ્રેક્ષાઅર્થાત્ વિશેષ પ્રકારથી તત્વ ચિ ંતવન સહિત કરીશ. એ પ્રમાણે ઓલ્યા પછી કંઇ દિવસ નિરાંતે વિચાર કરો કે જે પ્રમાણે કાઉસગ્ગ કરતાં પહેલાં ખેલી જાઓ છે તે પ્રમાણે એછેવત્તે અંશે ગુણવાન થયા છે કે નહી ? શ્રદ્ધા, બુદ્ધિ, પ્રીતિ, સ્મૃતિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com