________________
સામાયક રહય
તત્વ ચિંતવન સહિત વધતી શ્રદ્ધા સાથે કાઉસગ્ન કરવાની વાત ગુરૂસાક્ષીએ કહીને તેનું પાલન બરાબર કરે છે કે નહી? એને વિચાર નિરાંતે કરજે.
સામાયમાં દાખસ્થિરતા. કાઉસગ્ન-ધ્યાનમાં દષ્ટિસ્થિરતા પણ ધ્યાન માટે ખાસ અંગ માનવામાં આવે છે. આંખ અને નાક ધ્યાન કરવામાં સહાયક બને છે. ખાસ કરીને તે શરીરમાં દશ સ્થાન ધ્યાન માટે વર્ણવવામાં આવ્યા છે. તે માટે કહ્યું છે કે
રે અજાપુ, જાવા દે, ' धके नाभौ शिरसि हृदये, तालुनि ध्रुयुगान्ते । ध्यामस्थानान्यमलमतिभिः कीर्तिताम्यत्र देहे, तेवेकस्मिन् विगतविषय, चित्तमालंवनीयम् ॥१॥ ભાવાથ– નિર્મલ મનવાલા મનુષ્યને ધ્યાન માટે પિતાના શરીરમાં બને નેત્ર, બન્ને કાન, નાસિકા, લલાટ, મુખ, નાભિ, મસ્તક, હૃદય, તાવ્યું અને બને ભ્રકુટીને મધ્યભાગ એ દશ સ્થાને બતાવવામાં આવ્યા છે, માટે પિતાની કાય–શક્તિ પ્રમાણે દશેમાંથી એક સ્થાનને પિતાને ધ્યાન કરવું હોય ત્યારે આલમ્બનરૂપ રાખી પ્રયત્ન કરવો જોઈએ.
આગલ વિચાર કરવા બેસીએ તે વિકાર ઉત્પન્ન કરવામાં નેત્ર ખાસ ભાગ ભજવે છે માટે જે પુરુષને નિર્વિકારી થવું હોય તેણે પિતાની આંખો પર કાબૂ મેલવા જોઈએ. દષ્ટિને એ પ્રમાણે જમાવવી કે જેથી પિતાનાં મુખ ઉપર સૌમ્યતાને ભાવ ઝલકતે રહે, સરલતા અને શાંતતા મુખ ઉપર દેખાય અને ગુણગ્રાહાતા થતી જાય. કાઉસગ્નમાં બેસવું હોય ત્યારે કે ઊભા રહી કરવું હોય તે સમયે જે માણસોને નાકનાં અગ્રભાગ ઉપર દષ્ટિ સ્થિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com