________________
સામાચક રહસ્ય
સામાયકમાં કોન્ટ્સ જેન ધર્મમાં બતાવેલી ક્ષિાઓમાં ભાગ્યે જ એવી ક્રિયા હેય કે જેમાં ઓછાવત્તા અંશે કાર્યોત્સર્ગ ન સ્વીકારવામાં આવ્યો હેય તેવી રીતે છે વગર કઈ મંત્ર ન હોય તે પ્રમાણે કાઉસગે વગર કઈ ક્રિયા ન જ હોય. તેમાં ખાસ હેતુ એ હોય છે કે પ્રત્યેક ક્રિયામાં મન વચન કાયાનાં ગોની એકાગ્રતા મુખ્ય માનવામાં આવી છે અને ધર્મધ્યાન કે શુકલધ્યાન સુધી તેની જરૂર હોય છે. તેથી શરીર પરથી મમતાને ત્યાગ કરી ઉત્સર્ગ સ્થિતિએ પહોંચવા માટે કાર્યોત્સર્ગ ક્રિયાઓમાં જીવનરૂપ હોય છે. કાઉસગ કરવાથી સમાધિ આવે છે, બાહ્ય ઉપસર્ગ આવ્યા હોય તે તે ભેગવવા માટે સહનશીલતા આવે છે. સુખદુઃખમાં સમાનભાવે ભગવાને ગુણ પ્રગટ થાય છે. એકનિષ્ઠાથી રહેવાની આવડત થાય છે. આત્મપરિહુતિ સમાન ભાવે રહેવાને પાઠ કાઉસગથી જ મળે છે. ત્રણે
ગેને એક સૂત્રમાં રાખવા માટે કાઉસગ્ગ અમૂલ્ય સાધન છે, માટે કાઉસગ્ન કરવા સારી રીતે શીખી લેવું જોઈએ. કાઉસગ્નને અભ્યાસ કરતાં પહેલાં કાઉસગમાં કેટલા દે ચગવા ગ્ય હોય છે તે જાણી લેવું આવશ્યક છે. દેશની વિગતને મુખપાઠ કરી લેવી તેથી પ્રત્યેક ક્રિયામાં દેથી બચી શકાય. કિતાબી જ્ઞાન હશે તે તે ક્રિયાત્મક ન હોવાથી તાત્કાલિક કામ નહી આવે તેથી દેની વિગતને સારી રીતે સમજી લેવી. અને જ્યારે ક્રિયા
એ ખતમ થઈ જાય ત્યારે વિચાર કરી લેશે કે આજની ક્રિયા દેષ રહિત થઈ છે કે નહી? આવી રીતે દરેક ક્રિયા કર્યા પછી વિચારતા રહેશે તે કઈ દિવસે તે માર્ગ મલી જશે કે જેની ધમાં લાગેલા છે,
કાઉસગથી બાહ્યા અને આંતરિક અને પ્રકારની શુદ્ધિ થાય છે. આત્મશક્તિનો વિકાસ થાય છે અને તે કરવાથી જડતા દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com