________________
સામાક રહસ્ય
પાપમધની આચરણા કરીશ નહી અને ખીજાની પાસે પણ કરાવીશ નહી એ પ્રમાણે ત્રણ ચેાગથી જે પચ્ચખાણ લેવામાં આવ્યા છે તેમાં મન ચેાગના વિશ્વાસ થતા નથી. એ તે વિશ્વાસી છે, સ્વચ્છંદી છે. સામાયક લેતી વખતે જે પ્રતિજ્ઞા લે છે તેને બરાબર પાલવા મન વચન કાયાના ચેાગે જે પચ્ચખાણુ લેવા હિમ્મત બતાવી છે તેમાં આગલ જતાં મનયેગ સર્વથા પ્રકારે સહાયક થશે કે નહી એ શંકાસ્પદ છે. વચન યાગ અને કાયયેાગ તે ગમે તે પ્રયત્ને કાબૂમાં રહી શકશે પણ મનગ તા મોટા મેાટા મહાત્માઓને પણ થાપ ખવરાવે છે. સદ્ગતિનાં કાર્યામાં પલવારમાં જ દુતિના અંધ કરાવી દે છે. અને કઈ સમર્થ હોય તે દુર્ગાતના વ્યવસાયમાં પલક માત્રમાં જ સદ્ગતિનુ અનુસધાન કરી કે છે, તેથી કદાચ-કારણવશાત નિમિત્ત મલવાથી મનયેાગ જુદો પડી જાય તેા તે અપેક્ષાએ ગુરૂમહારાજ સામે લીધેલી પ્રતિજ્ઞાના પાલનમાં ક્ષતિ આવી જાય અને તેમ થાય તે પ્રતિજ્ઞાભંગના દ્વેષ આવવા સભવ છે. માટે એ કારણથી કે માણસ પ્રતિજ્ઞાભંગનાં દેષમાં ન સપડાઈ જાય તે હેતુને લમાં રાખી પન્નુવાસામિ શબ્દનો ઉપયોગ થયેા હાય એમ સમજાય છે. અને એ શબ્દના ઉપયાગથી, મનચેગ બદલવા છતાં પણ સામાયકમાં ક્રિયાહીનતાને દ્વેષ જ્યાં સુધી પાલી શકું, પર્યુંપાસનાની યુક્તિથી આત્મા અતિચારથી અચી જાય છે, માટે સામાયકના નિયમ એ ઘડી સુધીને યથાર્થ અને ભગવન્ત પરમાત્માની નિર્દેશ મર્યાદા સહિત છે.
ક્રાઇ
૨૩
પ્રશ્ન આવે છે કે એ ઘડીની વાત હવે શંકાસ્પદ ન ગણીએ પરંતુ દુવિદ્યું તિવિહેણ મણેણ. વાયાએ કામેણું ન કરેમિ ન કારવેમિ, અર્થાત્ વિતું કહેતાં એ પ્રકારે અને તિવિહુ કહેતાં ત્રણ પ્રકારે–મન વચન કાયાનાં યાગે સાવદ્ય વ્યાપાર-પાપાચરણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com