________________
સામાયક રહસ્ય ને સમય ઠીક જણાય છે. સામાયકમાં સ્થિરતાપૂર્વક બેસી રહેવાની આદત રાખતાં પાંચ દશ મિનિટે પગ ઊંચાનીચા કરૂ વાની ટેવ પડી જશે અને ચપલતાને સ્વાભાવિક ત્યાગ થઈ જશે. જીવાતવાલી જગ્યાએ બેસવું નહીં, માખી મચ્છર ' ડાંસનો ઉપદ્રવ દેખાય તે ક્રિયા શુષમાન થવાના હેતુએ શરીર ઉપર ઉત્તરાસંગ નાંખી લે પણ આખું મસ્તક ઢંકાઈ જાય તે રીતે ઓઢશે નહી; કારણ અગ્યારમે દેષ લાગી જશે. જ્યારે સ્થિરતાપૂર્વક આસન સિદ્ધ થઈ જાય ત્યારે આવી રીતે સીધર બેસી જાઓ કે તમારી વંકનાલ સીધી રહે તેથી તમારા શ્વાસોશ્વાસની જે ગતિ થાય છે તે સુખે સુખે થતી રહે. આસન, સુખાસન અથવા પદ્માસન સિધ્ધ કરી લે. આવી રીતે તૈયારી થાય તે પછી કાઉ. સગ્ગ મુદ્રામાં સ્થિર થઈ આત્મધ્યાનમાં લાગી જાઓ અને પિતાનાં કૃતકમને વર્તમાનની સ્થિતિ સાથે પેલ. આત્માને વિચારવાનું કે અનાદિકાલથી ભવભ્રમણની જંજાલમાં પડેલે હતે. એટા ભાગ્યે ભગવન્ત બતાવેલ વેગ પ્રાપ્ત થયો છે તે ચેતન! હવે ચિંતામણી હાથમાંથી જવા દેશે તે ફરી તેજ ગતિએ રખડવાનો સમય આવશે માટે ચેતી જા. સમકિતને શુદ્ધ કર અને તે શુદ્ધ કરવાને ઉપાય સમિાયકમાં લીધેલી ચાર પ્રતિજ્ઞામાંથી પડિકમામિની ભાવના કર્મમલને કાઢવા માટે રેચક સમાન છે. નિંદામિ પૂર્વકૃતકમની તરફ નિરસભાવ અને દુષ્કર્મની નિંદા એ આત્મહિત માટે પ્રય જેવા છે. સ્મરણ રાખવું જોઇએ કે રેચકની સાથે કુપચ્ચે આવી જાય તે વિટઓના સમજવી. જ્યારે પથ્ય પદાર્થ સેવન કરતાં અથાત કર્મબંધમાં કારણે છેટે રહેવા છતાં પ્રકૃતિભાવ બગાડવાનાં સંગે સાધને દષ્ટિમાં આવી જાય તે તેઓ પ્રતિ તરત ઘણું કરવાથી ઠેકાણે આવી શકાશે. જે બાબત માં પશ્ચાત્તાપ સિંહા ઘણા કરી ચૂકયા છે તેવા કાર્યો કરી આચરણમાં આવે તો તે દશા કારમી સમજવી, માટે આવતાં તેવા કાર્યો પ્રતિ તિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com