________________
૧૨
સામાયર્ક રહસ્ય
નારી ન થાય. ક્રિયા અનુષ્ઠાન તે પાકે પાયે ઢાસ સમ્યગ્ જ્ઞાનદૃષ્ટિથી જ હાવા જોઈએ. આડમ્બર એમાં કામ નહી આવે. ચાલે છે તેમ ચાલવા દેવું એમ કહેનારા પણ ઘણાં મલશે. તેવાને વધુ જાણવા માટે પંચમઅંગ ભગવતી સૂત્રમાં અને આવશ્યક સૂત્રની નિયુકિત ગાથા ૭૯૬ માં કહ્યું છે તે સમજી લેવું જોઇએ.
સૂત્રકાર મહારાજાએ કહ્યું છે કે સામાયક ચાર પ્રકારની હાય છે. (૧) શ્રુત સામાયક. (૨) સમકિત સામાયક. (૩) દેશિવરતિ સામાયક અને (૬) સર્વવિરતિ સામાયક. એમાં પહેલા નમ્બરનુ જે શ્રુત સામાયક છે તે તે ભવ્ય મિથ્યાત્વી આત્માને ઉદયમાં આવે છે અને અભવ્ય આત્માને પણ દ્રવ્યથી શ્રુતને લાભ થાય છે તે પણ ફક્ત પાઠરૂપે. એ પ્રકારે સામાયક કરનારાઓને સમકિત દીપક રૂપે હોય છે તેનું સ્થાન પ્રથમ ગુણુઠાણું હોય છે. કારણુ દીપક બીજાને અજવાળું બતાવનાર હોય છે પણ તેની નીચે અંધારૂ રહે છે, તે રીતે અભવિ જીવ જિનભગવાનકથિત પ્રરૂપણા કરતા હોય છે, બીજાઓને ઉત્તમ માર્ગ બતાવનાર હાય, ધર્મ પ્રાપ્ત કરાવે પણ પોતે અંધારામાં જ ગાતા ખાતા રહે છે પણ અંદરખાને તેવાઓને ધ્યા હાતી નથી. લેકેષણા ખાતર તેમની ક્રિયાએ હાવાથી એવા જીવા પ્રથમ ગુણુઠાણું હોય છે.
બીજી સમકિત સામાયક અથવા દર્શન સામાયક એ તા સચ્છિષ્ટ ચાથા ગુડાણાવાલાને ઉદયમાં આવે છે અને ખાર વ્રત ઉચ્ચરનાર દેશવિરતિ ગ્રઢણુ કરનાર પાંચમે ગુણઠાણે હાય છે. ચેથી સર્વવિરતિ સામાયક જે મુનિમહારાજને હાય છે તે છઠ્ઠું અને વધી જાય તે સાતમે ગુઠાણું આવ્યા ગણાય છે. એ પ્રમાણે ચાર પ્રકારની સામાયકમાંથી ચાલે તેમ ચાલવા દે કહેનારા જો શ્રુત સામયકમાં જ મહાલતા હેય તે પ્રથમ ગુણુઠાણું ઊભા જાણવા એ પ્રમાણે સૂત્રકાર મહારાજા કહી ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com