Book Title: Samayak Rahasya
Author(s): Chandanmal Nagori
Publisher: Deshvirati Dharmsadhak Samaj

View full book text
Previous | Next

Page 21
________________ સામાયક રહસ્ય રહેતો નથી, પડિક્રમામિ, નિંદામિ, ગરિહામિ અને અપ્પણું - સરામિ જેવી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાને સમય હાથમાં આવતું નથી અને ન આવે તે આત્મજાગૃતિ માટે માર્ગ મેકલો ન થઈ શકે, માટે આત્મજાગૃતિ માટે સામાયક કરવાની ધારણાવાલા પુરૂ ને માટે તે જ્યાંથી ઉઠ્યા હતા ત્યાંજ ઉભા હોય તેમ અનુમાન થાય છે. એમાં વિચાર કરીએ તે વર્તમાન કાલમાં સામાયકાદિક ક્રિયાના પાઠે ગોખણપટ્ટી જેવાં જ ભણાવવામાં આવતા હોવાથી. ક્રિયાત્મક વિધાને યથેચ્છિત જાણું શકાતા નથી. ધાર્મિક સંસ્થા, એમાં સામાચક દરરોજ કરાવવાના નિયમ હોય છે અને ફરજીઆત કરવું પડે છે, પણ મરજીયાત વગર મજા આવતી નથી. હા, આટલું માનવું પડશે કે ફરજીયાતમાંથી પણ મરજીયાત આવી શકે પણ જ્યારે કે સામાયકના યથાર્થ સૂત્ર કિયા અને તેનાથી પ્રાપ્ત થતાં અનુપમ લાભેનું જ્ઞાન આપવામાં આવતા હોય ત્યારે. અને ભણનારાઓ એમ સમજી લે કે પિતાને પાઠ યાદ કરવાની રીતે જ સામાયક પણ દરરોજની ક્રિયા છે. ચાલે, પિણે કલાક બેસીને એ પણ પૂરું કરીએ તે જીવનમાં એ જ ભાવના ઘર કરી લે છે અને સામાયક ઉપર પ્રેમ જોઈએ તે પ્રમાણમાં કાયમ રહી શકતો નથી. આપણે વિચાર કરીએ. કે બાળપણથી સામાયક કરવા લાગ્યા અને સારા સંસ્કાર વિસે તીસે અને છેવટ સાઠ સુધી વૃદ્ધાવસ્થામાં આવતા સુધી પણ કરતા રહ્યા અને સામાયકના બત્રીસ દોષો જન્મ સુધી પણ ન જાણ્યા અને જેવી રીતે બાલ્યાવસ્થામાં કરતા હતા તે જ ગતિએ કરતા રહી કે પ્રકારે આગળ વધવા ગતિમાન ન થવાય તે સમજી • લેજે કે કાચકલેશ જેવી અવસ્થા ગણાશે માટે ઉત્તરોત્તર ચઢતી થાય તેવા પ્રયત્નો અને જાણકારી મેળવવા પ્રયત્ન કરે જોઈએ. ઉપર બતાવ્યા પ્રમાણેની સામાયક ભલે સર્વવિરતિ હોય કે દેશવિરતિ હેય પણ સભ્ય જ્ઞાન વગરની છે તે લોભ આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48