Book Title: Samayak Rahasya
Author(s): Chandanmal Nagori
Publisher: Deshvirati Dharmsadhak Samaj

View full book text
Previous | Next

Page 13
________________ સામાય રહયા સ્થાને હું જાઉં ત્યાં તમારે માટે પણ આવવાની ઈચ્છા હોય તે એજ માર્ગ સ્વીકારવાથી આવી શકશે. જે પાઠ પ્રભુએ ભયે છે તે આપણા માટે પણ છે, એ બાબત વધુ આનંદ આપે તેવી છે અને આપણું ઉદ્ધાર માટે કેટલે વાત્સલ્યભાવ હતો તે સહેજે જણાઈ આવે છે. સર્વવિરતિ સામાયક લીધા પછી કરડી પરીક્ષા થાય છે. તેમાં ઉત્તીર્ણ થયા તે પાર પામ્યા અને અનુત્તીર્ણ થયા તે સંસાર વધી જાય છે. કેવલ વેષ લેવાથી સિદ્ધિ થતી નથી પણ સપૂણપણે પાલવાથી સિદ્ધિ થાય છે. ભગવાન પરમાત્માને પરિષહ પરૂિ તાપ વેદના આદિએ સાધુ અવસ્થામાં પણ છેડયા નથી તે તેમની તુલનામાં માનવી તે કઈ ગણત્રીમાં ગણાય ? પણ પરિષહ પરિ તાપથી સમર્થ પુરુષે નાસીપાસ થતા નથી. એ વ્રત અર્થાત્ સવવિરતિ સામાયક લેતા પહેલાં તેમાં આવતા અંતરાના પાઠ ભણાવવામાં આવે છે. અને વ્રત લીધા પછી પણ જાણતા હોય છે કે પરિષહ ઉપસર્ગ તે પગલે પગલે આવવાનાં, તેમાં પણ ઉપસી પરિષહ બે પ્રકારના. એક તે સુખકર અર્થાત્ અનુકૂળ, અન્ત દુઃખકર અથત પ્રતિકૂળ. બન્ને પ્રકારના પરિષહની સેના તે સામે આવી ઊભી રહેશે અને માર્ગથી ચલિત કરવાના ઉપાય ક્ષણે ક્ષણે થતા રહેશે. અનુકૂળ પ્રિયકર સાધન પણ પગલે પગલે તૈયાર હશે. પાશું માંગતાં દૂધ મળવાનું. સેવક જન ચરણમાં પડતા રહેશે અને તેમના દ્વારા દરેક પ્રકારની સુવિધા હાજર હશે, ભક્ત જન વચનને પ્રમાણુ ગણશે. આહાર માટે તે ચિંતા નથી આધાકમ માટે તે વિચાર કરવો પડશે. આવા સમયમાં લીધેલા વ્રત-સર્વવિરતિ સામાયકને સંભાળી સેનાની જેમ કા, તાપ અને કસેટી ઉપરના ઘર્ષણની જેમ પતે એ પરીસહ સાનુકુળ સંગની ભઠ્ઠીમાંથી અખંડ નિકલી સંસારને પિતાને અખંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48