________________
સામાયૅક રહસ્ય
યક અને ખીજે દરજ્જે દેશવિરતિ સામાયક મતાવ્યું. તેમાંથી સર્જવિરતિ સામાયક તે એવા આત્માએને માટે હાય છે કે જેએ સંસારથી વૈરાગ્ય પામ્યા છે. સ`સારિક ભાગ ઉપભેાગ સંસાર વધારનારા અને ભવભ્રમણુ વધારવામાં સહાયક હાવાથી તે પ્રતિ ઉદાસીનભાવ થઇ જવાથી સંસાર વ્યવùાર ઘર વખાર ધન સમ્પત્તિ વાડી વજીફા મકાન મહેલ અને વૈભવના લેવિલાસના સાધનેાને ઠાકર મારી સર્વવિરતિ સામાયક અ‘ગીકાર કરે છે. તેઓ જાણતા હૈાય છે કે ભગવન્ત પરમાત્માના જન્મ થયા પછી ઇન્દ્રમહારાજે કરેલા મહાત્સવનાં કારણે અને બીજા પણ ઘણાં કારણેાથી અતિશય આદિ પ્રસિદ્ધ હોવાથી જાણુમાં હતુ કે ભગવત પરમાત્મા એ જ શરીરથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણ પામશે. ભગવન્ત પાતે પણ જાણતા હતા કે મારે એ જ ભવે સિદ્ધ થવાનુ છે છતાં રાજવૈભવ કુટમ્બ પરિવાર દેવ જેવા સુખાના ત્યાગ કરી મેાક્ષમાર્ગમાં જવા માટે સવિરતિ સામાયક અંગીકાર કરી સ`સારી આત્માઓને તે વ્રતના મહિમા ખતાવી અનુકરણરૂપ થાય છે અને સંસાર-દશાને ત્યાગ કરી વૈરાગ્ય માર્ગ સ્વીકારી અપ્રતિમ ધ વિહાર વિચરતા થાય છે. આટટ્ટી હકીકત ધ્યાનમાં લેતાં સમજી શકાય છે કે ભગવંત પરમાતમા ગર્ભાવસ્થાથીજ જ્ઞાનની માત્રા વિશેષ હાવા છતાં પાતે ત્રણ જ્ઞાનના ધણી હાવા છતાં આત્મકલ્યાજી માટે સવિરતિ સામાયકના સ્વીકાર કરે છે તે અજ્ઞાની આત્માને આવી સામાયકની કેટલા દરજ્જે જરૂર છે તે સહેજે સમજી રાકાય છે. જે સામાયકના અંગીકાર કરવાથી મેક્ષ મલે છે તેજ સામાયક સસારી . આત્માને માટે પણ અતાવી ગયા. પેાતાને માટે જુદી વ્યવસ્થા અને બીજાને માટે જુદી, આવે ભેદભાવ ભગવતે રાખ્યા નથી. એ પ્રકારની સામાયક ઉચ્ચરવાના પાઠ પેાતાતે માટે તે તેજ જનતાને માટે મતાન્યે કે અખંડ સુખના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com