________________
પ્રસ્તાવના
આટલા નાનાશા પુસ્તકની પ્રસ્તાવના લખવી કે કેમ એ ઘણું જ વિચારણીય થયું, છતાં પ્રકાશક સસ્થાના હેતુના ઉલ્લેખ ઈચ્છવા ચેાગ્ય લાગતાં તે લખવા પ્રેરાયા છીએ.
આ સંસારચક્રમાં અનંતકાળથી પરિભ્રમણ કરતાં જીવાને આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે એ જ રસ્તા મતાવ્યા છે. એક સવિરતિ અને બીજો દેશિવરત. સવિરતિ ઘણા જ દુષ્કર ધમ હાવાથી સકાઇ તે પાળી શકતા નથી અને તે ન પાળી શકે એટલે ચારિત્ર ન લઇ શકે તેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com