Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ શિપમાં અનેક વધે, તેવાજ છે અને ન બને તેવી રીતે બતાવી છે તેમાં કેટલીક બાબતો તજવી અશકય છે, (ગરીબોને) પણ મોટા મોટા વેધ કેમ નહિ તજવા ? જે ઘરના આગળ ખડક અથવા વકઢાર અથવા પરસાળ અથવા મુખ્ય ઓરડાના દ્વાર વચ્ચે થાંભલે આવે તે માટે વેધ છે એને માટે શિલ્પમાં તે જૂદી રીતે કહ્યું છે પણ પ્રથમ તે દષ્ટિને તે કેવું ખરાબ લાગે છે? જ્યારે દષ્ટિને ગમે નહિ ત્યારે મનને શી રીતે પસંદ પડે? જ્યારે નાપસંદ થાય ત્યારે તે દેવાન છેજ, શિ૯૫ રીતે હીનફળ થવાનું ન માનીએ તો તેની જરૂર નથી પણ વખતે માથામાં અફળાય તે તે હીનફળ સમજવાનું છે, માટે જે વેધમાં દે બતાવ્યા છે, તે આવા કારણસર છે એમ હવે આપણે માનિયે તે કાંઇ હરકત નથી, પણ પૂર્વેના પંડિત વ્યવહારિક કામમાં પણ ધર્મ રીતની ધાસ્તી બતાવતા હતા તેનું કારણ લોકો વિનય અને મર્યાદા રહીત ન થતાં ઈશ્વરને ભય રાખે અને ઉમર થાય નહિ. શિલ્પશાસ્ત્રમાં જણાવેલી ઘણી વાતે પશ્ચિમાત્ય વિદ્યાની આંખે જોતાં વહેમીને નકામી લાગે છે શાસ્ત્રકારોએ દરેક દરેક વિષયમાં ધર્મને દાખલ કર્યો છે. અને કઈ પણ વાતનું કારણ આપ્યું નથી એટલે હાલના કારણ શોધક લોકોના મનનું સમાધાન થતું નથી, પરંતુ પૂર્વના મહાજ્ઞાનીઓ ને મહર્ષિએ વગર સમજે કે વિના કારણુ ગમે તેવી અપેજ મારી ગયા હોય એ વાત વિચાર કરી જતાં સંભવિત લાગતી નથી. કદાચ તેમને પારે આશય આપણે બળી શકતા નથી. તેમાં ધર્મતત્વ ગમે તે હશે પરંતુ હાલની પદ્ધતિને અનુસરી પાદાર્થિક કારણે ખેળીશું તે ઉપર જેમ વક્રદ્વાર વિષે કે સ્તંભ વિષે મનપતીજ ખુલાસે થાય છે તેમ બીજી ઘણી બાબતે વિષે બારીક વિચાર કરતાં ખુલાસો મળી સકશે. થીઓસોફીવાળા અને તેવા તત્વજ્ઞા નીએ તે કદાચ સઘળી બાબતે સકારણ જ છે, એમ બતાવી સકશે. હિંદુ બાંધણી યુરોપી લેકેને પણ અજાયબી પમાડે છે. દુનિયામાં જે ત્રણ મુખ્ય બાંધણીએ ગણાય છે તેમાં હિંદી બાંધણી પણ છે. અસલનાં દેવાળ, બાંધણીના અદભૂત નમુના છે. જૂનું કોતરકામ આશ્ચર્ય ઉપજાવે છે, અને તેના નમુના વિલાયત અને અમેરિકા સુધી જાય છે. રૂદ્રમાળ વગેરે ભવ્ય મકાનમાં વપરાયેલા રાક્ષસી પાષાણે યાંત્રિક સાધને વગર શી રીતે આયા હશે ને કેમ ઉંચા ચઢાવ્યા હશે તે વિચાર કરતાં અક્કલ કહ્યું કરતી નથી. ઘર બાંધણીમાં હિંદી ચેકની રીત પસંદ કરવામાં આવે છે. આવી હિંદી બાંધાણ શાસ્ત્રીય જ્ઞાન વગર બંધાય, નકશા કે નમુનાની યોજના વગર ચાલી શકે, બિલકુલ યાંત્રિક સાધને વગર નભી શકે એમ માની શકાતું

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 350