Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ' ' '' 9 “ દૃષ્ટિ”, ૮ “ તુણી ”, હું “પ્રાદેશ ”, ૧૦ “ સયતાળ ”, ( પુ`ચાથી મધ્યમાના અંત સુધી ) ૧૧ ગાકણું ”, "C ૧૨ વિતસ્તિ ”, (વેત) ૧૪ “અનાહુપદ”, ૨૧ “નિ”, ૨૪ આંગુળ અથવા પૂરા ગજને ન” કહે છે. તથ! ૪ર આંગુળનું નામ “કિષ્ણુ, ૮૪ આં૰ “પુરૂષ”, ૯૬ આં “ધનુષ”, ૧૦૬ આં૰ “દ', ૧૦૦૦ ધનુષને “કાશ”, એ કેશની એક “ ગદ્યુતિ ” અને બે ગવ્યુતિને એક “ યાજન ” થાય. અર્ 66 77 શિલ્પશાસ્ત્ર વિષે અનેક પ્રકારનાં મકાનો મનાવવાની રીતેા અતાવી છે, તે પ્રમાણે કરતાં અનેક વિધિ કરવાનું બતાવે છે તેને હાલના વખતમાં કેવળ વેહેમના કાડાર છે એમ કહેવામાં આવશે; કેમકે તેમાં અનેક પ્રકારના વેધ દોષેા ગણાવ્યા છે તેને ટાળવા જોઇએ અને ટાળે નહિ તે ફલાણા પ્રકારની હાનિ થાય, તથા ફલાણા માસમાં ઘર કરવાનો આરંભ અને પ્રવેશ કરવાથી સુખ થાય; પણ તેથી ઉલટી રીતે કરે તો નુકસાન થાય; તથા ગ્રહ, રાશી, તારા, આય, વ્યય, નક્ષત્ર, વર્ગ, અંશ, એ વગેરે માખતા મેળવવામાં કેટલીક માથાકુટ જાણવામાં આવશે. વળી વાસ્તુ - પૂજતાં અનેક પ્રકારના દેવ દેવીઓને અનેક પ્રકારનાં ખવિદ્વાના આપવાનું લખે છે, એ દેવેને આ પવાની વસ્તુઓ જેમ વિચિત્ર છે તેમ તેવા દેવ અને દેવીએની આકૃતિ બતાવી હોય તે તે પણ વિચિત્રજ લાગે. હાલના વખતના જેને સુધરેલા કહેવામાં આવે છે તે તેને દેખે તો જરૂર શિલ્પશાસ્ત્રના કત્તાનું હાસ્ય કર્યા વિના રહે નહિ પણ પૂર્વે અનેલા પ્રાસાદેશમાં તેવાં રૂપ જોવામાં આવે છે. આ બધી વાતા નવી અને ખુઠ્ઠી જમીન હેાય તેમાં ઘર કરતાં જેવાની છે. ઘર, પ્રાસાદ, મંદિર કે મઠ ઈત્યાદિ મકાનાની મુખ્ય શાળામાં ( નીચેના ખંડમાં) 'સૂર્યનાં કિરણા પડવાં જોઈએ નહિ, તેમજ પવનના સંચાર પણ આવે હું એમ બતાવ્યુ છે તે વાત હાલના વખતમાં બિલટ્ટલ ાજશે નહિ. હાલમાં સર્વ મનુષ્યોને હવા પ્યારી થવે હવાખેાર થયાથી શરીરે નિર્બળ થયા અને થશે. ખફા સાઈ નફા' એમ વૃદ્ધો કહે છે અળિદાનામાં માંસને બદલે * માય ', (અડઢ) આપવામાં આવેછે, એમ આર્યાની ઓળખ રહેવાનાં સ્વપ ચિન્હા રહ્યાં છે, તે નાબુદ થશે નહીં, કારણકે, સાંપ્રતમાં સુધરેલા ગણાતા ૧ ધન રહેતુ ટાય તેવા આરડામાં તથા જ્યાં પ્રાંત ઘરમાં જાલી કે બારી હાય તે નુકશાન છે. પ્રાસાદ, મંદિરમાં છિદ્ર હોય તે વાયુનું જોર થવે દીપક રહે નંદુ અને મમાં સાધુ પુરુસ્થાની વૃત્તિ સ્થિર કરી રીક પ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 350