Book Title: Rajvallabha athwa Shilpashastra Author(s): Narayanbharati Yashwantabharti Gosai Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad View full book textPage 9
________________ પ્રસ્તાવના થવા ઠાર કહી બોલાવે છે, તે માન ભરેલું સમજે છે. તે જ રીત કડિયાને થારે અથવા હાર નામથી સારું લાગે છે પરંતુ કડિયા નામ ગુજરાતમાં ક્યાંથી થયું હશે? તે કાંઈ સમજાતું નથી. કડિયા અને સૂતારો કહે છે કે અમે વિશ્વકર્માના વંશજો છીએ તથા શિલાવટ વિશ્વકર્માના શિષ્યપણને ગર્વ ધરાવે છે, તે શિલાટે શિલ્પકામ માં ઘણું કુશળ હોવાનું કારણ એવું બતાવે છે કે-વિશ્વકર્મા પિતાના પુત્ર અને શિષ્યને શિપકામ શીખવતાં પ્રસંગ આવ્યેથી સૂત્રપાન કરવા દરો રંગી લાવવા આજ્ઞા કરી, એટલે પુત્ર તે ગેરૂ અથવા રમચી લેવા માટે બને જરમાં ગયા અને શિષ્ય તે કોયલે ઘસી તેમાં રંગીને ઝટ સૂત્ર રજુ કરવેથી તેને તેમણે બુદ્ધિમાન સમજી પ્રીતિપૂર્વક કામ શીખવ્યું હતું. શિલ્પકામ કરવાનો ગર્વ રાખનાર શિલ્પિને કેટલે અભ્યાસ હવે જોઈયે. તથા તેનામાં કેવાં લક્ષણો જોઈએ અને તેમ ન હોય તે રાજાઓએ તેને કેવી શિક્ષા કરવી? એ માટે ગ્રંથોમાં લખે છે કે૧ શિપવિદ્યાભ્યાસ હો જાઈએ. ૨ ચણતર કામ જાણવું જોઈએ. ૩ જડવાનું કામ આવડવું જાઈયે. ૪ ઘડવાનું કામ આવડવું જોઈયે, પ સામુદ્રિક સમજવું જોઈએ. ૬ ગણિત શીખવું જોઈએ. છ તિષ જાણવું જોઈએ. ૮ છંદશાસ્ત્ર શીખવું જોઈએ. ૯ શિલ્પજ્ઞાન મેળવવું જોઈએ. ૧૦ યંત્રકર્મ આવડવું જોઈએ. ૧૧ વાસ્તુના મર્મ સમજવા જોઈએ. ૧૨ વાસ્તુની પીઠભાગ જાણવો જોઈએ. ૧૩ શીરાઓની ખબર હેવી જોઈએ. ૧૪ વાસ્તુનાં સ્થાને સમજવાં જોઈએ. ૧૫ વાસ્તુનું માન સમજવું જોઈએ. ૧૬ શેત્ર પ્રમાણે ક્રિયા કરાવતાં આવડવું જોઈએ. ૧ લુંબી આળેખી જાણવી. ૧૮ છાભેદ જાણવા જોઈએ. મર્મ એટલે જે સ્થાને થે બહાર થાય તે શરીરને નુકસાન થયાવિના રહે નહિ માટે વાસ્તુના એવા મર્મ સ્થાન ઉપર નજર રાખી કામ કરવું એ માટે ગ્રંથમાં કહેલું છે તે વાંચવું. + વાતુની પદના કરડાનો ભાગ જાણવું જોઈએ તે કેકાણે તંભ આવે નહિ. * રેખાઓનું જ્ઞાન જોઇએ. : લુંબી અથવા લુંબ માના નીચે હોય તે. ૪ પ્રાસાદ અથવા ઘરને પથ્થર વડે ઢાંકવામાં આવે તે છાધ કહેવાય છે, તેના ભેદ રાજલ્લભમાં બનાવ્યા છે,Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 350