Book Title: Rajvallabha athwa Shilpashastra Author(s): Narayanbharati Yashwantabharti Gosai Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad View full book textPage 8
________________ રાજવલ. અણહિલ્લપુર રહેનાર એક શિલાવટ કાંઈ કારણથી મેવાડમાં ચિવટ અને થવા ચીડમાં જઈ વસેલે હતો, તેની ત્રીજી પેઢીએ ખેતા નામે શિલાવટ થયે તે ખેતાને બે પુત્ર હતા; તેમાં નાને નાથુ અને મોટાનું નામ “મ ડન હતું.” એ મંડને પિતાના નામને એ પ્રકાશ આપે કે, તે વખતના કારીગરોના સમુદાયને શિર મંડન તે થે. (રાજવલ્લભના પાના ૧૩૨ વિવે મંડન પડિતને વંશમાં ત્રણ ચાર પેઢી છે. તેને પત્ર અથવા પ્રપાત્ર નાથા એમ લખ્યું છે, પણ મેવાડથી ખબર મંગાવતાં એ બન્ને ભાઈ છે એમ નકકી થયું છે) મંડન અને કુંભકર્ણને પ્રીતિ હશે એમ તેણે બનાવેલે રાજવલ્લભ - તાવી આપે છે કારણ કે, પૂર્વે અનેક ભૂપનાં અનેક નગરમાં, અનેક પંડિત થઈ ગયા છે. તેમના બનાવેલા ઘણા ગ્રંથમાં પિતાના રાજાનું નામ તે કઈ કજ ઠેકાણે જોવામાં આવે છે, રાજાએ પંડિતને કાંઈ આશ્રય આપે નહિ ત્યારે પંડિતોએ રચેલા પુસ્તકપી બાગમાં રાજાના નામરુપી બાવળ કોણ પે? એમ તેઓ ધારતા હતા. મંડને શિપને ઉદ્ધાર કરી રૂપમંડન, વાસ્તુમંડન, પ્રાસાદમંડન, આયતત્વ, વાસ્તુસાર, ઈત્યાદિ ગ્રંથ રચેલા છે. તેમજ તેના નાના ભાઈ નાથુએ પણ વાસ્તુ મંજરી ગ્રંથ રચે જોવામાં આવે છે, એ મંડન ભંગેરા જ્ઞાતિને (બ્રાહ્મણ ) હતો અને ભારદ્વાજ તેનું ગોત્ર છે. (કર્મવડે શિલાટ કહેવાય છે) શિલાટનું મૂળ શેમપુરા બ્રાહ્મણ છે, મહાદેવના ઉપાસક છે, એવા બ્રાહ્મણોને સમુદાય સોમપુરમાં (પ્રભાસપાટણમાં) છે, શિલાટ શબ્દ અપભ્રંશ થયો હોય એમ જણાય છે, પણ ખરે શબ્દ “ શિલાપાટ” હવે સંભવે છે, “ શિલા-પથ્થર: “પાટ-ચીરનાર” થાય છે, માગધીભાપામાં ૫ ને વ થાય છે. એટલે શિલાપાને શિલાવાટ થઈ શિલાવટ પછી શિલાટ અને છેવટ શલાટ બેલાય છે. ભુવનદેવાચાર્ય (વિશ્વકર્મ) ના ચાર પુત્ર હતા. ૧ જય, ૨ મય, કે સિદ્ધાર્થ અને ૪ અપરાજિત. એ ચારે પુરૂષોએ પિત પિતાને નામે ગ્રંથ રહ્યા છે. “જય” “મય” “સિદ્ધાર્થ” અને “અપરાજિત” અથવા “સૂ ત્રસંતાન” એ ગ્રંથમાં શિલ્પની રીતિઓ સારી રીતે બતાવી છે. વૈદ્યકડિયા અને વૈશ્યસૂતા આ બને એકજ જ્ઞાતિ છે, પણ તેમનાં કામે જૂદાં છે. સૂત્રધાર અપભ્રંશ સૂતાર અથવા સૂથાર કહેવામાં આવે છે વળી સ અક્ષર જાણે ઉપસર્ગ યની-એમ જાણે તેને કાઢી નાખી થાર -Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 350