Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ અર્હત્ - વંદન યૌગિક ક્રિયાની શરૂઆત કરતાં પહેલાં પોતાના ઈષ્ટદેવને પ્રણામ-નમન કરવું. પ્રેક્ષા-ધ્યાન સાધકનું ઈષ્ટ છે - “અહં” અર્થાત્ અનંત શકિત સંપન્ન ચૈતન્ય. અહું વંદન માટે વંદના-આસનમાં પંજાના આધારે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બેસો, વિનમ્રતાથી બંને હાથ જોડો. શ્વાસ લો. “વંદે” કહેતી વખતે મેરુદંડ સીધો રાખો. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66