Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ બીજી કિયા - આંખને માટે આંખોની ક્રિયામાં ગર્દન સીધી અને સ્થિર રાખો. ક્રિયા વખતે ગર્દનને કોઈ પણ રીતે હલાવશો નહીં. આંખોની આ ક્રિયાને સાત ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. '. Re : કરે છે જPP * કર * ૧. પૂરક કરતાં કરતાં આંખની કીકીઓ કપાળ તરફ લઈ જઈને આકાશ તરફ જુઓ.રેચક કરતાં કરતાં આંખોની કીકીઓને નીચેની તરફ લાવી પંજા તરફ જુઓ. આ ક્રિયા પાંચ વખત કરો. ... " Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66