________________
નવમી કિયા - પેટ માટે
કમર સુધીના ભાગને લગભગ ૩૦ ડીગ્રીના ખૂણા સુધી વાળો. પેટને અંદરની બાજુ ખેંચો, પછી શ્વાસ છોડો અને કુંભકની સ્થિતિમાં પેટને પીઠની તરફ અંદર લઈ જઈ ઉપર ખેંચો. પછી પેટને ખૂબ ઝડપથી અંદર અને બહાર તેમ વારે વારે ગતિ આપો. આ ક્રિયા પાંચ વખત કરો. એક વખતમાં પેટ પંદરથી વીસ વખત બહાર તેમ જ અંદર તેમ ગતિશીલ રહેશે.
લાભ:-પેટના દોષો દૂર થાય છે. Jain Education International For Private 3 rsonal Use Only www.jainelibrary.org