Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ પ્રથમ ક્રિયા : સ્થિતિ :- બંને પગની મધ્યે પોતાના પગના તળિયાની લંબાઈ જેટલું અંતર રાખો. (૧) શ્વાસ લેતાં લેતાં ડાબા પગના અંગૂઠાને જમણી એડીથી સ્પર્શ કરો. જમણી બાજુ પાસુ ફેરવો. ગર્દન ડાબી તરફ ઘુમાવો. શ્વાસને બહાર કાઢતાં ફરીથી હતી તેવી ને તેવી સ્થિતિમાં આવી જાવ. (૨) શ્વાસ લેતાં જમણા પગના અંગૂઠાને ડાબી એડીથી સ્પર્શ કરતાં કરતાં ડાબી બાજુ પાસુ ફેરવો. ગર્દન જમણી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં કાઢતાં ફરીથી હતી તેવી સ્થિતિમાં આવી જાવ. Jain Education International For Privatew rsonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66