Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ (ફ) પગની એક એક આંગળીને સક્રિય કરો. પછી જમણી તરફથી ડાબી તરફ અને ડાબી તરફથી જમણી તરફ પગને ગોળાકાર ફેરવો. એવી જ રીતે બીજા પગથી પણ કરો. આ ક્રિયા ત્રણ વાર કરો. . અ "જક લાભ - ઘૂંટણ, પિડી, પંજા અને આંગળીઓનો દુઃખાવો દૂર થાય છે. શક્તિનો સંચાર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66