________________
(સ) ગદર્નને જમણી તેમ જ ડાબી બંને બાજુ ગોળ ગોળ
ફેરવો.
વિધિ :- શ્વાસ લેતાં લેતાં હડપચીને કંઠકૂપમાં ચીપકાવો. આંખો બંધ કરો. જમણા ખભાની તરફ હડપચીને સ્પર્શ કરતાં કરતાં પીઠ તરફ ગન લઈ જાવ. ડાબા કાનને ડાબા ખભાને અડકાવીને હડપચીને ગળે અડકાડો. આંખો બંધ કરો. આ ક્રિયા ફરી ડાબી તરફ પણ કરો. આ બન્ને ત્રણ ત્રણ વખત કરો. - (દ.) શ્વાસ લઈને માથું અને ગર્દન જમણી બાજુ તરફ ઝુકાવો, કાન ખભે અડકશે. માથું સીધું કરી શ્વાસ બહાર કાઢો. શ્વાસ લઈને ડાબી તરફ માથું ઝુકાવો, કાન ખભાને અડકશે. માથું અને ગર્દન સીધા કરી શ્વાસ બહાર કાઢો રેચક કરો). આ ક્રિયા ત્રણ વાર કરો.
લાભ :- ગર્દનનું દર્દ દૂર થાય છે. આંખો અને મગજની શક્તિ વધે છે.
'
જ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org