________________
પાંચમી ક્રિયા :- ગર્દન માટે
(અ) પહેલાં શ્વાસ લો. ગર્દનને પાછળ પીઠની તરફ લઇ જાવ. અને ઉપર આકાશ તરફ જુઓ. શ્વાસને બહાર કાઢતાં કાઢતાં હડપચીને છાતીની સાથે ચીપકાવી દો. આ ક્રિયા પાંચ વખત કરો.
Jain Education International
25
For Private & Personal Use Only www.jainelibrary.org